એક ડિશના 6000 રુપિયા, મહેમાનો માટે 80 રુમ બુક કર્યા: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં કરશે લગ્ન
Spread the love Final Up to date:Mar 12, 2026 8:33 PM IST ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે પોતાના જીવનની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. મેદાન પર પોતાની ફિરકીથી બેટ્સમેનોને ખો આપનારો બોલર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે. News18 નવી દિલ્હી: હાલમાં વર્લ્ડ કપ ખતમ થયો, જેમાં કુલદીપ […]
વાંચન ચાલુ રાખો