Mahindra XUV 7XO Launch: મહિન્દ્રા XUV 7XO ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સ જાણો

Mahindra XUV 7XO Launch: મહિન્દ્રા XUV 7XO ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સ જાણો

વિડિઓ VIDEO
Spread the love


Mahindra XUV 7XO ફીચર્સ

મહિન્દ્ર એક્સયુવી 7XO સંપૂર્ણપણે લોડેડ AX7L વેરિયન્ટમાં નવી લુમિના અને ચેસ્ટનટ બ્રાઉન ઇન્ટિરિયર થીમ આપવામાં આવી છે. તેમા નવા ટૂ સ્પોક સ્ટીયરિંગ વીલ, 12.3 ઇંચના 3 સ્ક્રીન સેટઅપ, વૈકલ્પિક રિયર સીટ સ્ક્રીન, હાર્મન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ સાથે ડોલ્બી એટમોસ, ફ્રન્ટ પેસેન્જર સીટ માટે ઇલેક્ટ્રિક બોસ મોડ અને રિયર સન બ્લાઇન્ડ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ આવે છે. ઉપરાંત પેનોરોમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, એડ્રેનોક્સ કનેક્ટેડ કાર ટેકનોલોજી અને Degree 2 ADAS સાથે 540 ડિગ્રી કેમેરા પણ સામેલ છે. Mahindra XUV 7XOમાં 7 એરબેગ આવે છે, જેમાં કર્ટેન એરબેગ્સ ત્રીજી હરોળ સુધી લંબાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *