હાર્દિક કહે છે કે, નોર્થ વિંગ જે ઉપરની સાઈડ આવેલો હોય છે ત્યાં હાર્દિક ઈશારો કરીને કહે છે કે, ‘ભૈયા લોગ જો બેઠે હો, વહાં સે ઉઠ જાઓ’, આ સાંભળીને કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ શોટની દિશા અંગે હાર્દિક સાથે વાત કરવા લાગે છે, આ પછી હાર્દિક જે લક્ષ્ય બનાવ્યું હોય છે ત્યાં જ શોટ મારે છે, આ દરમિયાન ત્યાં ઉભેલા અભિષેક શર્માને પણ આશ્ચર્ય થાય છે. અને તે કંઈક બોલવા જતો હોય છે પરંતુ તેને શબ્દો મળતા નથી. (BCCI Video/Screengrab)

