IDFC ફર્સ્ટ બેંકમાં 590 કરોડનો ગોટાળોઃ સાળાના કારણે બહેન-જીજાજી પણ ફસાયા, જાણો કેવી રીતે થયો આખો ‘ખેલ’

IDFC ફર્સ્ટ બેંકમાં 590 કરોડનો ગોટાળોઃ સાળાના કારણે બહેન-જીજાજી પણ ફસાયા, જાણો કેવી રીતે થયો આખો ‘ખેલ’

બ્લોગ BLOG
Spread the love


idfc first bank 590 crore scam accused brother and sister was fan of big bull harshad mehtaidfc first bank 590 crore scam accused brother and sister was fan of big bull harshad mehta

હરિયાણાના એન્ટી કરપ્શન બ્યુરોના DGPએ કહ્યું કે, આ કૌભાંડમાં અભિષેક સિંગલા, અભય, સ્વાતિ અને રિભવ સામેલ હતા. રિભવ ઋષિના કહેવા પર અભય કુમારે સ્વાતિ અને અભિષેકના નામે ફેક કંપનીઓ શરૂ કરી હતી. હરિયાણામાં સ્વાતિ સિંગલા અને અભિષેક સિંગલાને બિઝનેસ પાર્ટનર તરીકે દર્શાવીને અનેક ફેક કંપનીઓ બનાવવામાં આવી હતી. રિભવ IDFC ફર્સ્ટ બેંકનો મેનેજર હતો અને અભય રિલેશનશિપ મેનેજર હતો. મોહાલીના ખરડના રહેવાસી અભયે તેની બહેન સ્વાતિ સિંગલા અને તેના પતિ અભિષેક સિંગલાને પણ આ પ્લાનમાં સામેલ કરી લીધા હતા. અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર, બંને બોમ્બે સ્ટોક એક્સચેન્જ હર્ષદ મહેતાને પોતાના આદર્શ માનતા હતા (હર્ષદ મહેતાએ 1992માં શેર બજારમાં ₹5 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું). તપાસમાં સામે આવ્યું કે, ફેક ‘સ્વસ્તિક દેશ ઇન્ડિયા ફર્મ’માં સરકારી ખાતાઓમાંથી ₹300 કરોડની લેવડ-દેવડ થઈ હતી. (AI Photograph)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *