Gujarat Climate Forecast: ગુજરાતમાં પાંચ ડિગ્રી સુધી તાપમાનમાં થશે વધારો! હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણો

Gujarat Climate Forecast: ગુજરાતમાં પાંચ ડિગ્રી સુધી તાપમાનમાં થશે વધારો! હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાણો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


 અમદાવાદ: દેશનું હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે અને તેની અસર પર્વતોથી લઈને મેદાનો સુધી સ્પષ્ટપણે દેખાશે. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે, જ્યારે અન્ય જગ્યાએ, સતત વરસાદથી લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29, 30 અને 31 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને આંધી-તૂફાનનું જોખમ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. ઘણા રાજ્યોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધુ વધારો થશે. ઉત્તર ભારતના હવામાનની અસર ગુજરાતના વાતાવરણ પર થશે કે નહીં? તે જાણવા આપણે આજે ગુજરાતના હવામાન વિભાગની આગાહી જોઈએ. અમદાવાદ: દેશનું હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે અને તેની અસર પર્વતોથી લઈને મેદાનો સુધી સ્પષ્ટપણે દેખાશે. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે, જ્યારે અન્ય જગ્યાએ, સતત વરસાદથી લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29, 30 અને 31 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને આંધી-તૂફાનનું જોખમ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. ઘણા રાજ્યોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધુ વધારો થશે. ઉત્તર ભારતના હવામાનની અસર ગુજરાતના વાતાવરણ પર થશે કે નહીં? તે જાણવા આપણે આજે ગુજરાતના હવામાન વિભાગની આગાહી જોઈએ.

અમદાવાદ: દેશનું હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે અને તેની અસર પર્વતોથી લઈને મેદાનો સુધી સ્પષ્ટપણે દેખાશે. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે, જ્યારે અન્ય જગ્યાએ, સતત વરસાદથી લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29, 30 અને 31 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને આંધી-તૂફાનનું જોખમ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. ઘણા રાજ્યોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધુ વધારો થશે. ઉત્તર ભારતના હવામાનની અસર ગુજરાતના વાતાવરણ પર થશે કે નહીં? તે જાણવા આપણે આજે ગુજરાતના હવામાન વિભાગની આગાહી જોઈએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *