Gujarat SSC tenth Outcome reside: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.353 ટકા આવ્યું છે.
આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેમનું પરિણામ 28.22 ટકા આવ્યું છે.
ધોરણ 10નું પરિણામ ક્યાં જોવા મળશે?
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો
- સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
- સ્ટેપ 2: હોમપેજ પર ‘SSC Outcome 2026’ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 4: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો.
-
Could 06, 2026 09:20 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 નું માધ્યમ વાર રિઝલ્ટ
માધ્યમ પરિણામ (ટકામાં) અંગ્રેજી 92.5 ગુજરાતી 82.67 હિન્દી 77.2 -
Could 06, 2026 08:52 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10માં છોકીઓએ બાજી મારી
ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10ના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જોઈએ તો નિયમિત પરીક્ષામાં પાસ થયેલા છોકરાઓનું પરિણામ 80.12 ટકા છે જ્યારે નિયમિત પરીક્ષામાં પાસ થયેલી છોકરીઓનું પરિણામ 88.28 ટકા આવ્યું છે. આમ છોકરીઓએ ધોરણ 10ના પરિણામમાં છોકરાઓને પાછળ છોડી દીધા છે.
-
Could 06, 2026 08:45 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું જિલ્લા પ્રમાણે પરિણામ
જિલ્લો પરિણામ(ટકામાં) અમદાવાદ શહેર 79.99% અમદાવાદ ગ્રામ્ય 82.52% અમરેલી 79.75% આણંદ 82.29% અરવલી (મોડાસા) 88.88% બનાસકાંઠા 90.19% ભરૂચ 84.15% ભાવનગર 86.06% બોટાદ 87.59% છોટા ઉદેપુર 82.42% દાહોદ 77.35% ડાંગ્સ (આહવા) 88.17% દેવભૂમિ દ્વારકા 80.28% ગાંધીનગર 88.79% ગીર સોમનાથ (વેરાવળ) 82.34% જામનગર 85.08% જૂનાગઢ 83.36% ખેડા 77.90% કચ્છ 84.64% મહીસાગર (લુણાવાડા) 82.60% મહેસાણા 88.14% મોરબી 89.13% નર્મદા 90.85% નવસારી 84.61% પંચમહાલ 76.42% પાટણ 83.27% પોરબંદર 79.59% રાજકોટ 88.11% સાબરકાંઠા 82.91% સુરત 86.04% સુરેન્દ્રનગર 88.02% તાપી 83.22% વડોદરા 78.38% વલસાડ 79.80% દાદરા નગર હવેલી 86.45% દમણ 95.12% દીવ 98.07% -
Could 06, 2026 08:39 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ, અમદાવાદ શહેર કરતા ગ્રામ્ય આગળ
ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર આગળ નીકળ્યો છે. અમદાવાદ શહેરનું 79.99 ટકા પરિણામ છે તો અમદાવાદ ગ્રામ્યનું 82.52 ટકા પરિણામ સાથે શહેરને પાછળ પાડી દીધું છે.
-
Could 06, 2026 08:31 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ, મુખ્ય વિષયોનું પરિણામ
વિષય પરિણામ (ટકામાં) ગુજરાતી FL 92.22% હિંદી FL 93.25% અંગ્રેજી FL 98.11% સામાજિક વિજ્ઞાન 94.15% વિજ્ઞાન 87.48% સ્ટાન્ડર્ડ ગણિત 99.63% ગુજરાતી SL 95.12% હિન્દી SL 92.64% અંગ્રેજી SL 93.20% સંસ્કૃત SL 96.07% બેઝિક ગણિત 84.86% -
Could 06, 2026 08:27 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ, વિષયવાર પરિણામ
વિષય પરિણામ ટકામાં Gujarati 82.67% Hindi 77.20% Marathi 81.29% English 92.50% Urdu 81.09% Oriya 88.45% -
Could 06, 2026 08:19 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ, સૌથી વધુ અને ઓછુંરિઝલ્ટ વાળા કેન્દ્રો
ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર ગાંધીનગર જિલ્લાનું આજોલ છે જેનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્રનું રાજ્યનું સૌથી ઓછું પરિણઆમ આવ્યું છે.
-
Could 06, 2026 08:14 IST
Gujarat SSC tenth Outcome reside: સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે પરિણાણ ધરાવતો જિલ્લો નર્મદા બન્યો છે જિલ્લાનું પરિણામ 90.85 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું આવ્યું છે. 76.42 ટકા પંચમહાલ જિલ્લો તળિયે બેઠો છે.
-
Could 06, 2026 08:11 IST
Gujarat SSC tenth Outcome reside: GSOS પરીક્ષાર્થીનું પરિણામ 28.22 ટકા
આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેમનું પરિણામ 28.22 ટકા આવ્યું છે.
-
Could 06, 2026 08:10 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ, રિપીટર વિદ્યાર્થીઓનું 33.53 ટકા રિઝલ્ટ
આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું છે.
-
Could 06, 2026 08:09 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ, 634327 પરીક્ષાર્થીઓ પાસ થયા
બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે.
-
Could 06, 2026 08:04 IST
Gujarat SSC tenth Outcome reside: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ 83.86 ટકા પરિણામ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે 6 મે 2026ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
-
Could 06, 2026 08:00 IST
Gujarat SSC tenth Outcome reside: WhatsApp દ્વારા તાત્કાલિક તમારૂં પરિણામો મેળવો
ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 પરિણામ 2026 ના પ્રકાશન સમયે ભારે વેબસાઇટ ટ્રાફિકને કારણે સર્વર ધીમું પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડે WhatsApp-આધારિત પરિણામ સેવા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ તેમનો સીટ નંબર +91 63573 00971 પર WhatsApp કરી શકે છે. ત્યારબાદ પરિણામ સીધા જવાબ સંદેશ તરીકે પ્રાપ્ત થશે.
-
Could 06, 2026 07:25 IST
Gujarat SSC tenth Outcome reside: ધોરણ 10નું પરિણામ જોવા માટે આ સ્ટેપ ફોલો કરો
- સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ: gseb.org ની મુલાકાત લો.
- સ્ટેપ 2: હોમપેજ પર ‘SSC Outcome 2026’ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3: તમારો 6-અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 4: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ 6: provisional marksheet ડાઉનલોડ કરો અથવા ભવિષ્યના સંદર્ભ માટે સ્ક્રીનશોટ સાચવી રાખો.
-
Could 06, 2026 07:24 IST
Gujarat SSC tenth Outcome reside: ઓનલાઈન રિઝલ્ટ જોવા માટે શીટ નંબર જરૂરી
આ માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક લખવાનો કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ 6 મે 2026, સવારે 10 વાગ્યાથી પોતાના પરિણામ આ વેબસાઈટ ઉપર જોઈ શકશે.
-
Could 06, 2026 07:23 IST
Gujarat SSC tenth Outcome reside: થોડીવારમાં જાહેર થશે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ
ધોરણ 10ના વિદ્યાર્થીઓને વધારે રાહ નહીં જોવી પડે કારણ કે આજે 6 મે 2026ના રોજ પરિણામ જાહેર થશે. આજે બુધવારે સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે.
