GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ? – Gujarati Information | IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind – IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind

વિડિઓ VIDEO
Spread the love

આંકડા દર્શાવે છે કે સૂર્યકુમાર યાદવે છેલ્લા 167 દિવસમાં 9 T20 મેચ રમી છે અને આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ દિગ્ગજ ભારતીય બેટ્સમેનના બેટમાંથી છેલ્લી અડધી સદી 12 ઓક્ટોબર 2024ના રોજ બાંગ્લાદેશ સામે આવી હતી. ત્યારથી, તેણે રમેલી 9 T20 મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે, જે ચેન્નાઈ સામેની પહેલી IPL મેચમાં આવ્યો હતો, જ્યારે આ દરમિયાન તે બે વાર પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *