રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Gold Value At this time: સપ્તાહના પહેલા દિવસે સોનું થયું સસ્તું, જાણો આજની લેટેસ્ટ કિંમત – Gujarati Information | Gold Value At this time turned cheaper on the primary day of the week know newest value – Gold Value At this time turned cheaper on the primary day of the week know newest value
સોમવારે, અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,25,220 પ્રતિ 10 ગ્રામ થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે વધતી અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. યુએસમાં નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે. આનાથી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો, જેનાથી સોના પર વધારાનું દબાણ આવ્યું અને તે જ કારણે ભારતમાં સોનાના ભાવ પર પણ અસર પડી છે. ચાલો તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે અહીં જાણીએ
1 / 7
દિલ્હીમાં 17 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,220 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,14,800 રૂપિયા પર છે.
2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,070 રૂપિયા છે.
3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,14,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,120 પર પહોંચી ગયો છે.
4 / 7
સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. 17 નવેમ્બરના રોજ, તે ₹1,68,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $52.03 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.
5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.
6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.
7 / 7
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો