Unique : ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા સારા મિત્ર, ભારત સાથે ટ્રેડ ડીલને લઈ કહી મોટી વાત

Unique : ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા સારા મિત્ર, ભારત સાથે ટ્રેડ ડીલને લઈ કહી મોટી વાત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ટ્રમ્પે કહ્યું કે અમે પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરીએ છીએ, મોદી શાનદાર માણસ છે અને મારા સારા મિત્ર પણ છે. તેમણે કહ્યું કે ભારત સાથે ટૂંક સમયમાં સારી ડીલ કરવા જઈ રહ્યા છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ

દાવોસ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ દાવોસમાં એન્ટ્રી મારી છે. તેમણે આ દરમિયાન ગ્રીનલેન્ડથી લઈને યુરોપિયન યુનિયન સુધીના મુદ્દા પર વાત કરી છે. તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન અમેરિકાની સુધરતી આર્થિક સ્થિતિના ભરપૂર વખાણ કર્યા હતા. પોતાના સંબોધન બાદ તેમણે મની કંટ્રોલ સાથે એક્સક્લુસિવ વાતચીતમાં ભારતને લઈને ફ્યુચર પ્લાનિંગનો પણ ખુલાસો કર્યો. ટ્રમ્પે કહ્યું કે અમે પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરીએ છીએ, મોદી શાનદાર માણસ છે અને મારા સારા મિત્ર પણ છે. તેમણે કહ્યું કે ભારત સાથે ટૂંક સમયમાં સારી ડીલ કરવા જઈ રહ્યા છીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *