Schooling Information: ફી વગર પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પંચનાથ ટ્રસ્ટની અનોખી પહેલ

Schooling Information: ફી વગર પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પંચનાથ ટ્રસ્ટની અનોખી પહેલ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Rajkot Information: આર્થિક સંકટના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ અધૂરું રહી જાય છે, પરંતુ રાજકોટમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટે આવી સ્થિતિ બદલવા માટે અનોખી પહેલ કરી છે. હોસ્પિટલ પછી હવે અંગ્રેજી માધ્યમની નિ:શુલ્ક શાળા શરૂ કરીને ટ્રસ્ટે શિક્ષણ ક્ષેત્રે માનવસેવાની નવી દિશા ખોલી છે, જ્યાં ગરીબ બાળકોને આધુનિક ડિજિટલ શિક્ષણ સાથે નાસ્તો, ભોજન, પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *