1 જુલાઈના દિવસે નેશનલ ડોક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ડોક્ટરને ભગવાનનું બીજું રુપ કહેવામાં આવ્યું છે. એટલા માટે કારણ કે, તે લોકોના જીવ બચાવે છે. ભારત સહિત દુનિયાભરમાં કેટલાક એવા ક્રિકેટર્સ છે, જે ડોક્ટર છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એ ભારતીય ક્રિકેટરોની જેમની પત્નીઓ ડોક્ટર છે. જેમણે ઓપરેશન હોય કે પછી બાળકોની સારવાર તમામ કામમાં સ્પેશયાલિસ્ટ છે.