Financial institution Strike: દેશભરની બેંકોમા હડતાલ, આજે કઈ-કઈ બેંકો બંધ રહેશે? ઘરેથી નીકળતા પહેલા ખાસ જાણી લેજો

Financial institution Strike: દેશભરની બેંકોમા હડતાલ, આજે કઈ-કઈ બેંકો બંધ રહેશે? ઘરેથી નીકળતા પહેલા ખાસ જાણી લેજો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


bank strike today 27 january may impact operations do banking work like thisbank strike today 27 january may impact operations do banking work like this

હડતાલને રોકવા માટે મુખ્ય શ્રમ આયુક્તના સ્તરે સમાધાન બેઠકો પણ યોજાઈ હતી. જોકે, યુનિયનોનું કહેવું છે કે આ બેઠકોમાં કોઈ ઉકેલ આવ્યો નથી. UFBUના મતે, તેમની માંગો પર સહમતિ નથી બની. તેથી 27 જાન્યુઆરીએ હડતાલનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો હતો. આજે State Financial institution of India, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા જેવી મોટા ભાગની સરકારી બેંકોમાં બ્રાન્ચ સાથે સંબંધિત કામકાજ ઠપ્પ રહી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *