Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

Agri Ideas: ઉત્તર ગુજરાતમાં વરિયાળીના પાક પર કાળી ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ચિંતિત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


black caterpillar infestation in fennel cropblack caterpillar infestation in fennel crop

ઉત્તર ગુજરાતમાં વરિયાળી ખેડૂતો માટે મહત્વનો રોકડિયો પાક છે. સારા ભાવ મળતા હોવાથી, ખેડૂતો ખેતી પાછળ વધુ ખર્ચ કરે છે અને સારી કમાણીની આશા રાખે છે. ખાતર, દવા, મજૂરી અને પિયતના ખર્ચને ધ્યાનમાં લેતા, ખેડૂતો આ પાકથી આવક મેળવવાની અપેક્ષા રાખતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાળી ઈયળો અને અન્ય જીવાતોના ઉપદ્રવને કારણે ખેડૂતોની આ આશાઓ પર પાણી ફરી વળવાની ભીતિ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *