હેલ્થ ઇન્સ્યોરન્સમાં Room Hire Restrict શું છે? ક્લેમ વખતે એક ભૂલ આખા બિલ પર કેવી રીતે ભારે પડી શકે, સમજો ગણિત – Gujarati Information | Well being Insurance coverage Room Hire Restrict: How One Mistake Can Minimize Your Declare

વિડિઓ VIDEO
Spread the love


હોસ્પિટલમાં મોટાભાગના ચાર્જીસ (જેમ કે ડોક્ટરની વિઝિટ ફી, સર્જન ફી, નર્સિંગ ચાર્જ, ઓપરેશન થિયેટર ચાર્જ વગેરે) રૂમની કેટેગરી સાથે સંકળાયેલા હોય છે. જો તમારી રૂમ લિમિટ ₹5,000 હોય અને તમે ₹10,000 વાળો રૂમ પસંદ કર્યો, તો તમે માન્ય લિમિટ કરતાં બમણું ભાડું પસંદ કર્યું છે. આવી સ્થિતિમાં કંપની રૂમ ભાડા ઉપરાંત અન્ય સંલગ્ન મેડિકલ ખર્ચાઓમાં પણ 50% સુધીનો પ્રમાણસર કાપ મૂકી શકે છે. પરિણામે, જો હોસ્પિટલનું કુલ બિલ ₹2 લાખ આવ્યું હોય, તો કંપની પૂરતો સમ ઇન્સ્યોર્ડ હોવા છતાં આખો ક્લેમ પાસ નહીં કરે અને મોટી રકમ તમારે જાતે ભરવી પડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *