Immediately Newest Information Replace 2 August 2026 Sunday : દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ, દિલ્હીના ઉત્તર ક્ષેત્રમાં રેક્ટર સ્કેલ 2.9 તીવ્રતનો ભૂકંપ આવ્યો છે. નોંધનિય છે કે, થોડાક દિવસ પહેલા જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા.
હાર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર અમેરિકા ઇરાન વચ્ચે સહમતિ, ટ્રમ્પને હુમલો રોકવા પશ્ચિમ એશિયાના દેશોનું સૂચન
અમેરિકા ઇરાન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકા ઇરાન વચ્ચે શાંતિ કરાર માટે સહમિત થઇ છે અને હવે પશ્ચિમ એશિયાના દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પને હુમલા બંધ કરવા કહ્યું છે. આ જાણકારી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટૂથ પર કહી છે.
ટ્રમ્પે કહ્યું કે, તહેરાન સાથે એક શાંતિ કરાર પર સહમતિ થઇ છે અને હવે અમેરિકા તરફથી ઇરાન પર નવા હુમલા થશે નહીં. ઇરાન અને અન્ય મિડલ ઇસ્ટ દેશોએ અમને તાજેતરમાં કહ્યું કે અમે કોઇ પણ પ્રકારના હુમલા રોકી દઇયે, કારણ કે સમજૂતીની સીઓ પર સહમતિ બની ગઇ છે. તેમા હાર્મુઝ સ્ટ્રેટ ને તાત્કાલિક ખોલવા અને ઇરાનના ન્યુક્લિયર જોખમને ઓછું કરવાની બાબત સામેલ છે.
-
Aug 02, 2026 11:53 IST
બંગાળમાં જંતર મંતર પર હુમલો કરવાના ષડયંત્રમાં શંકાસ્પદ જૈશના આતંકી મોહમ્મદ હમીમ મંડલની ધરપકડ
પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ જૈશ એ મોહમ્મદ સાથે કથિત રીતે સંડોવાયેલા આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અને દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં હંગામો કરવાનું ષડયંત્ર હતું.
SIFના મહાનિરીક્ષક ગૌરવ શર્માએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ મોહમ્મદ હમીમ મંડલ તરીકે થઈ છે. તેની પૂર્વ વર્ધમાન જિલ્લાથી ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે કોલકાતા લાવવામાં આવ્યો હતો.
શર્માએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે હમીમ મંડલના પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સ સાથે સંબંધ છે અને તે તેમના કહેવા પર કામ કરી રહ્યો હતો. -
Aug 02, 2026 09:27 IST
હાર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર અમેરિકા ઇરાન વચ્ચે સહમતિ, ટ્રમ્પને હુમલો ન કરવા પશ્ચિમ એશિયાના દેશોનું સૂચન
અમેરિકા ઇરાન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકા ઇરાન વચ્ચે શાંતિ કરાર માટે સહમિત થઇ છે અને હવે પશ્ચિમ એશિયાના દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પને હુમલા બંધ કરવા કહ્યું છે. આ જાણકારી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટૂથ પર કહી છે. ટ્રમ્પે કહ્યું કે, તહેરાન સાથે એક શાંતિ કરાર પર સહમતિ થઇ છે અને હવે અમેરિકા તરફથી ઇરાન પર નવા હુમલા થશે નહીં. ઇરાન અને અન્ય મિડલ ઇસ્ટ દેશોએ અમને તાજેતરમાં કહ્યું કે અમે કોઇ પણ પ્રકારના હુમલા રોકી દઇયે, કારણ કે સમજૂતીની સીઓ પર સહમતિ બની ગઇ છે. તેમા હાર્મુઝ સ્ટ્રેટ ને તાત્કાલિક ખોલવા અને ઇરાનના ન્યુક્લિયર જોખમને ઓછું કરવાની બાબત સામેલ છે.
The united statesA. is locked and loaded and able to go towards the Islamic Republic of Iran, at ranges of Army Terror, Power, and Energy not seen since World Struggle II. Regardless of this, we have now simply been requested by Iran, and different Center Jap International locations, to carry off any assault in that… pic.twitter.com/dhKhehvqgH
— Commentary Donald J. Trump Reality Social Posts On X (@TrumpTruthOnX) August 2, 2026
-
Aug 02, 2026 09:17 IST
દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપ, 2.9 તીવ્રતાનો આંચકો અનુભવાયો
દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ, દિલ્હીના ઉત્તર ક્ષેત્રમાં રેક્ટર સ્કેલ 2.9 તીવ્રતનો ભૂકંપ આવ્યો છે. નોંધનિય છે કે, થોડાક દિવસ પહેલા જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા.
दिल्ली के उत्तरी ज़िले में रिक्टर स्केल पर 2.9 तीव्रता का भूकंप आया: नेशनल सेंटर ऑफ़ सीस्मोलॉजी का ट्वीट pic.twitter.com/a0R7wmtR42
— ANI_HindiNews (@AHindinews) August 1, 2026
