ગુજરાતની ટીમનો કેપ્ટન સારા સારા ક્રિકેટના ધુરંધરો પર પડ્યો ભારે, શુભમન ગિલ બન્યો નંબર 1 IPL કેપ્ટન – Gujarati Information | IPL 2026: Shubman Gill File Breaking Captaincy Gujarat Titans

ગુજરાતની ટીમનો કેપ્ટન સારા સારા ક્રિકેટના ધુરંધરો પર પડ્યો ભારે, શુભમન ગિલ બન્યો નંબર 1 IPL કેપ્ટન – Gujarati Information | IPL 2026: Shubman Gill File Breaking Captaincy Gujarat Titans

વિડિઓ VIDEO
Spread the love

IPL 2026માં Shubman Gill એ પોતાની કેપ્ટનશીપ અને બેટિંગથી ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. તેમની આગેવાની હેઠળ Gujarat Titans સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી ભવ્ય જીત બાદ શુભમન ગિલે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.

1 / 5

ગુજરાત ટાઇટન્સે ગુરુવારે Chennai Super Kingsને 89 રનથી હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ જીત સાથે શુભમન ગિલ IPL ઈતિહાસમાં જીતની ટકાવારીના આધારે નંબર-1 કેપ્ટન બની ગયો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે સતત મજબૂત પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન પણ પાકું કર્યું છે.

ગુજરાત ટાઇટન્સે ગુરુવારે Chennai Tremendous Kingsને 89 રનથી હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ જીત સાથે શુભમન ગિલ IPL ઈતિહાસમાં જીતની ટકાવારીના આધારે નંબર-1 કેપ્ટન બની ગયો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે સતત મજબૂત પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન પણ પાકું કર્યું છે.

2 / 5

શુભમન ગિલ અત્યાર સુધી 41 IPL મેચોમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરી ચૂક્યો છે. જેમાંથી ટીમે 24 મેચોમાં જીત મેળવી છે, જ્યારે 17 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમની જીતની ટકાવારી 58.53 ટકા છે, જે IPLના કેપ્ટનોમાં સૌથી વધુ માનવામાં આવે છે.

3 / 5

બેટિંગમાં પણ શુભમન ગિલનો દબદબો યથાવત રહ્યો છે. આ સિઝનમાં તેણે 600થી વધુ રન બનાવી પોતાની ક્લાસ સાબિત કરી છે. સાથે જ તે સતત બે IPL સિઝનમાં કેપ્ટન તરીકે 600થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે.

બેટિંગમાં પણ શુભમન ગિલનો દબદબો યથાવત રહ્યો છે. આ સિઝનમાં તેણે 600થી વધુ રન બનાવી પોતાની ક્લાસ સાબિત કરી છે. સાથે જ તે સતત બે IPL સિઝનમાં કેપ્ટન તરીકે 600થી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો છે.

4 / 5

આ સિઝનમાં શુભમન ગિલે 13 મેચોમાં 47.38ની સરેરાશથી 616 રન નોંધાવ્યા છે, જેમાં છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમની શાનદાર બેટિંગ અને અસરકારક કેપ્ટનશીપના કારણે ગુજરાત ટાઇટન્સ આ વખતે ખિતાબ જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. (All Image - PTI)

આ સિઝનમાં શુભમન ગિલે 13 મેચોમાં 47.38ની સરેરાશથી 616 રન નોંધાવ્યા છે, જેમાં છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમની શાનદાર બેટિંગ અને અસરકારક કેપ્ટનશીપના કારણે ગુજરાત ટાઇટન્સ આ વખતે ખિતાબ જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. (All Picture – PTI)

5 / 5

RCB ને પાછળ છોડી ટોપ-2 માં પહોંચવા SRH ને મોટી જીતની જરૂર

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *