Immediately Newest information stay replace 14 could 2026 thursday: કર્ણાટક સરકારે બુધવારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ સહિત ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકતો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો. શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રી મધુ બંગારપ્પાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે નવા આદેશ હેઠળ, વિદ્યાર્થીઓને ગણવેશ સાથે મર્યાદિત પ્રતીકો પહેરવાની મંજૂરી આપવામાં આવશે.
નવા આદેશ મુજબ, બધી સરકારી શાળાઓ, સહાયિત સંસ્થાઓ, ખાનગી શાળાઓ અને પૂર્વ-યુનિવર્સિટી કોલેજો માટે ગણવેશ ફરજિયાત છે. જો કે, વિદ્યાર્થીઓને હવે નિર્ધારિત ગણવેશ ઉપરાંત મર્યાદિત ધાર્મિક અથવા આસ્થા આધારિત પ્રતીકો પહેરવાની મંજૂરી છે, જો કે આવા પ્રતીકો ગણવેશમાં ફેરફાર ન કરે.
-
Could 14, 2026 07:28 IST
Immediately Information Stay: રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ધ્રુજારી વછૂટી જાય એવો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અને 10 મુસાફરો ઘાયલ થયા છે.
