IPL 2026 Punjab Kings vs Sunrisers Hyderabad Scorecard, PBKS vs SRH LIVE Rating: આઈપીએલ 2026 ની 17મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 14 ઓવરમાં 3 વિકેટે 170 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.
સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.
-
Apr 11, 2026 16:45 IST
PBKS vs SRH LIVE : ઇશાન કિશન 27 રને આઉટ
ઇશાન કિશન 17 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 27 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 169 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Apr 11, 2026 16:23 IST
PBKS vs SRH LIVE : અભિષેક શર્મા 74 રને આઉટ
ટ્રેવિસ હેડ 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 38 રને અને અભિષેક શર્મા 28 બોલમાં 5 ફોર અને 8 સિક્સર સાથે 74 રને શશાંક સિંહના શિકાર બન્યા. હૈદરાબાદે 122 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 11, 2026 16:14 IST
PBKS vs SRH LIVE : હૈદરાબાદના 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદ શાનદાર શરૂઆત કરતા ફક્ત 5.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ રમતમાં છે.
-
Apr 11, 2026 16:00 IST
PBKS vs SRH LIVE : અભિષેક શર્માની અડધી સદી
અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Apr 11, 2026 15:54 IST
PBKS vs SRH LIVE : હૈદરાબાદના 50 રન
સનરાઇઝર્સ હૈદરાબાદ શાનદાર શરૂઆત કરતા 3.4 ઓવરમાં 50 રન પુરા કર્યા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ રમતમાં છે.
-
Apr 11, 2026 15:12 IST
PBKS vs SRH LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક.
-
Apr 11, 2026 15:11 IST
PBKS vs SRH LIVE : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિંગા.
-
Apr 11, 2026 15:04 IST
PBKS vs SRH LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 17મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 11, 2026 14:45 IST
PBKS vs SRH LIVE : આજે પંજાબ વિ હૈદરાબાદ વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 17મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
