Royal Enfield Flying Flea C6 Launch : ભારતમાં રોયલ એનફિલ્ડ ફ્લાઇંગ ફ્લી સી6 લોન્ચ
રોયલ એનફિલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક Royal Enfield Flying Flea C6 લોન્ચ થઇ છે. રોયલ એનફિલ્ડની ઇલેક્ટ્રિક બાઇક સાથે જ ભારતના બેટરી સંચાલિત ટુ વ્હિકલ માર્કેટમાં હરિફાઇ વધશે. આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 1.99 લાખ રૂપિયા થઇ શરૂ થાય છે, જેમાં બેટરી સર્વિસ (BaaS) વિકલ્પ મળે છે. કંપનીએ દાવો કર્યો છે કે બેટરી રેન્જ સિંગલ ફુલ ચાર્જિંગ પર 154 KM (IDC) રેન્જ આપે છે. ચાલો જાણીયે પ્રથમ ઇલેક્ટ્રિક રોયલ એનફિલ્ડ Flying Flea C6 કિંમત, બેટરી રેન્જ અને તમામ ફીચર
