ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્રનો ટાંકી વાળો સીન તો તમને યાદ જ હશે. જેમાં વીરુનું પાત્ર ભજવનાર ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચડી જાય છે અને પોતાના પ્રેમને પામવા માટે હાઈવોલ્ટેજ ડ્રામા કરે છે. આવી જ એક સાથે બે ઘટનાઓ બિહાર અને ઉત્તર પ્રદેશથી સામે આવી છે.
Source link
