ગુજરાતમાં પ્રથમ વખત 20,000 છાણાની ફરતી હોળી

ગુજરાતમાં પ્રથમ વખત 20,000 છાણાની ફરતી હોળી

બ્લોગ BLOG
Spread the love



રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજે સોમવારે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે આજરોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા જલારામ સોસાયટી ખાતે 20,000 છાણાની રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન કરવામાં આવનાર છે. અત્યાર સુધી રાજકોટ શહેર ખાતે 3,000થી 4,000 છાણાની રિવોલ્વિંગ હોલિકાનું દહન કરવામાં આવતું હતું. પરંતુ પ્રથમ વખત ફેબ્રિકેશનથી 20,000થી પણ વધુ છાણાના ઉપયોગ સાથે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ નાના ભૂલકાઓ માટે અવનવી રાઇડ્સ પણ મૂકવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *