ગુજરાતમાં આવેલા ભારતના ‘જુરાસિક પાર્ક’નો રૂ. 144 લાખના ખર્ચે વિકાસ! 5D થિયેટર, VR અને હોલોગ્રામનો અનુભવ મળશે

ગુજરાતમાં આવેલા ભારતના ‘જુરાસિક પાર્ક’નો રૂ. 144 લાખના ખર્ચે વિકાસ! 5D થિયેટર, VR અને હોલોગ્રામનો અનુભવ મળશે

વર્લ્ડ WORLD
Spread the love

Final Up to date:

રાજ્ય સરકારે રૈયાલી ડાયનાસોર પાર્કમાં 5D થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ, 3D પ્રોજેક્શન, મૂડ લાઈટિંગ જેવી આધુનિક સુવિધાઓ માટે રૂ. 144.46 લાખ ખર્ચ કર્યો છે. આ પાર્કને ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *