સૂર્યકુમાર યાદવથી સાઉથ આફ્રિકા સામેની મેચમાં બેટિંગ ઓર્ડરમાં એક મોટી ભૂલના કારણે ભારત હારી ગયું? સ્કોરબોર્ડે ખોલી પોલ

સૂર્યકુમાર યાદવથી સાઉથ આફ્રિકા સામેની મેચમાં બેટિંગ ઓર્ડરમાં એક મોટી ભૂલના કારણે ભારત હારી ગયું? સ્કોરબોર્ડે ખોલી પોલ

બિઝનેસ BUSINESS
Spread the love


India Vs South Africa Suryakumar Yadav Batting OrderIndia Vs South Africa Suryakumar Yadav Batting Order

અમદાવાદઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-8ની ત્રીજી મેચ અમદાવાદમાં રમાઈ હતી, જેમાં ભારતને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, જોકે, આ નિર્ણય શરુઆતમાં ખરાબ સાબિત થયો હતો પરંતુ સાઉથ આફ્રિકાએ 20 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવ્યા પછી બ્રેવિસ અને ડેવિડ મિલરે સ્થિતિને સંભાળી હતી અને ઝડપી રન બનાવવાનું શરુ કર્યું હતું, જેમાં ભારતીય સ્પિનર્સને ખાસ્સો માર પડ્યો હતો. બીજી તરફ ભારતે 26 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા પછી સ્થિતિ સંભાળવાની જરુર હતી પરંતુ આ જ દરમિયાન બેટિંગ ઓર્ડરમાં કંઈક એવું જોવા મળ્યું કે જેના કારણે સ્થિતિ કાબૂમાં આવે તેના બદલે વધારે બગડી હતી, વોશિંગટન સુંદરને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે વાઈસ કેપ્ટન અક્ષર પટેલને બહાર કરીને ટીમમાં લેવામાં આવ્યો હતો, જે બોલિંગ કે બેટિંગ બન્નેમાંથી એક પણ જગ્યાએ સ્થિતિને સંભાળી શક્યો નહોતો. (Picture Credit score: BCCI)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *