NZ vs PAK: કોલંબોમાં ભારે વરસાદ થતાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, જાણો કોને ફાયદો થશે, કોને નુકસાન

NZ vs PAK: કોલંબોમાં ભારે વરસાદ થતાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, જાણો કોને ફાયદો થશે, કોને નુકસાન

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

ટોસ નિશ્ચિત સમય અનુસાર, સાંજના 6.30 કલાકે થઈ ગયો, પણ બાદમાં વરસાદ થતાં અમ્પાયર્સે મેચને લગભગ 9 વાગ્યા સુધી રાહ જોયા બાદ રદ કરી દીધી. રદ થયેલી આ મેચથી બંને ટીમોને એક એક પોઈન્ટ મળી ગયા છે.

NZ vs PAK Live Score
NZ vs PAK Stay Rating

નવી દિલ્હી: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સુપર 8 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શનિવારે રમાવાની હતી, પણ મુશળધાર વરસાદના કારણે આ મેચમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો નહોતો. ટોસ નિશ્ચિત સમય અનુસાર, સાંજના 6.30 કલાકે થઈ ગયો, પણ બાદમાં વરસાદ થતાં અમ્પાયર્સે મેચને લગભગ 9 વાગ્યા સુધી રાહ જોયા બાદ રદ કરી દીધી. રદ થયેલી આ મેચથી બંને ટીમોને એક એક પોઈન્ટ મળી ગયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *