Final Up to date:
White Rice vs Brown Rice: ભારતીય ભોજનમાં ચોખા એક અનિવાર્ય ભાગ છે. દાળ-ભાત હોય કે પુલાવ, ચોખા વગર આપણી થાળી અધૂરી લાગે છે. પરંતુ જ્યારે વાત ફિટનેસ અને વજન ઘટાડવાની આવે છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, કયા ચોખા ખાવા જોઈએ? સફેદ કે બ્રાઉન? ઘણા લોકો માને છે કે, સફેદ ચોખા ખાવાથી વજન વધે છે, જ્યારે કેટલાક બ્રાઉન રાઇસને સ્વાદહીન માને છે. ચાલો જાણીએ આ બંનેમાંથી તમારા સ્વાસ્થ્ય માટે કયા ચોખા સૌથી બેસ્ટ છે?
