કડવી બનશે કેસર કેરી! એક તો ફ્લાવરિંગ મોડું અને ત્રણ તબક્કામાં, ઉપરથી મિશ્ર ઋતુના કારણે રોગ ફાટ્યો

કડવી બનશે કેસર કેરી! એક તો ફ્લાવરિંગ મોડું અને ત્રણ તબક્કામાં, ઉપરથી મિશ્ર ઋતુના કારણે રોગ ફાટ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 વધુમાં ખેડૂતે ઉમેર્યું કે, 10માં મહિનાથી હાલ ફેબ્રુઆરી સુધીમાં આંબામાં ફૂટ આવી છે, એમાં પણ હાલમાં જે નવી ફૂટ આવી છે, તેના કારણે પહેલા આવેલું ફ્લાવરિંગ ખરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી આવી જ સ્થિતિ છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે. વધુમાં ખેડૂતે ઉમેર્યું કે, 10માં મહિનાથી હાલ ફેબ્રુઆરી સુધીમાં આંબામાં ફૂટ આવી છે, એમાં પણ હાલમાં જે નવી ફૂટ આવી છે, તેના કારણે પહેલા આવેલું ફ્લાવરિંગ ખરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી આવી જ સ્થિતિ છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે.

વધુમાં ખેડૂતે ઉમેર્યું કે, 10માં મહિનાથી હાલ ફેબ્રુઆરી સુધીમાં આંબામાં ફૂટ આવી છે, એમાં પણ હાલમાં જે નવી ફૂટ આવી છે, તેના કારણે પહેલા આવેલું ફ્લાવરિંગ ખરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી આવી જ સ્થિતિ છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *