જામનગરમાં રેલવેની નોટિસથી હનુમાન ટેકરી અને સિદ્ધાર્થ નગર વિસ્તારમાં મકાન છિનવાઈ જવાનો લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ સાંસદ પૂનમબેન માડમની મધ્યસ્થીથી માત્ર અનિવાર્ય મકાનો જ હટાવાશે અને લોકોને સ્થળાંતર માટે પૂરતો સમય મળશે તેવો નિર્ણય લેવાતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે.
Source link
