સસ્તામાં બ્રાન્ડેડ AC ખરીદવાનો જોરદાર મોકો, જાણી લો ઓફર અને ઉઠાવો ફાયદો

સસ્તામાં બ્રાન્ડેડ AC ખરીદવાનો જોરદાર મોકો, જાણી લો ઓફર અને ઉઠાવો ફાયદો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Croma Summer time Sale 2026: ગરમી પહેલાં તમે બ્રાન્ડેડ એસી સસ્તામાં ખરીદવા ઇચ્છો છો તો આ ડીલમાં તમને મોટો ફાયદો થઈ શકે છે. તો જાણો આ ઓફર વિશે.

(File Photo)
(File Picture)

ફેબ્રુઆરીનો મહિનો હજુ પૂરો નથી થયો ત્યાં ઉત્તર ભારત સહિત દેશનાં અનેક જગ્યાઓ પર ધીરે-ધીરે પારો વધવા લાગ્યો છે. ભયંકર ગરમી પડે એ પહેલાં તમે સસ્તામાં એસી ખરીદવા ઇચ્છો છો તો આ તમારા માટે બેસ્ટ ડીલ છે. આ ડીલમાંથી તમે એસી ખરીદશો તો તમને મોટો ફાયદો થઈ શકે છે. ટાટા ગ્રુપ મોટી ઓફર લઈને આવ્યું છે. ટાટા ગ્રુપનાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ સમર સેલ 2026 સેલની શરૂઆત કરી દીધી છે. તમે ઘરને સ્માર્ટ બનાવવા ઇચ્છો છો અને સાથે નવું એસી ખરીદવા ઇચ્છો છો, આ તમારા માટે બેસ્ટ ડીલ છે. આ ડીલમાંથી તમે એસી ખરીદો છો તો તમને ફાયદો થઈ શકે છે. આ સેલમાંથી લેટેસ્ટ ઇન્વર્ટર એસી પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે હજારો રૂપિયાનું બોનસ અલગથી મળી રહ્યું છે. તો જાણો ક્રોમાની પૂરી ડિટેલ્સ વિશે.

ક્રોમાનાં આ સમર સેલ 2026 સેલ લિમિટેડ ટાઇમ સેલ છે જે 28 ફેબ્રુઆરી 2026 થી દેશભરનાં બધા ક્રોમા સ્ટોર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ રહેશે. આ સેલની સૌથી મોટી ખાસ વાત તો એ છે કે આમાં પ્રીમિયમ ટીવી પર 71 ટકાની છૂટ અને એસી પર બમ્પર ઓફર આપવામાં આવી રહી છે, જેનો લાભ લઈને તમે બચતની સાથે પ્રીમિયમ ટીવી અને એસી ખરીદી શકો છો. ક્રોમા સેલમાં ટોપ બ્રાન્ડ્સ જેમ કે સેમસંગ, LG અને Voltasનાં એસી પર બમ્પર ઓફર્સ ઉપલબ્ધ છે. તો જાણો આ વિશે વધુમાં.

Samsung 2026 Inverter AC 1.0T

67,990 રૂપિયાની કિંમતમાં મળતાં આ એસી પર 50.01% ઓફ પછી આ સેલમાંથી 33,990 માં મળી રહ્યું છે. માત્ર આટલું જ નહીં એક્સચેન્જ બોનસ પણ અલગથી મળી રહ્યું છે. એક્સચેન્જ ઓફરનો તમે લાભ લો છો તો 5,500 ની છૂટ અલગથી મેળવી શકો છો. ત્યારબાદ આની કિંમત 28,990 રૂપિયા થઈ જાય છે.

LLOYD 5 in 1 Convertible 1.2 Ton 3 Star Inverter Break up AC

50,490 રૂપિયામાં મળ્યા પછી આ એસી તમે ક્રોમા સેલમાંથી 30,190.00 માં ખરીદી શકો છો. આ એસી સાથે પણ તમને એક્સચેન્જ ઓફર મળી શકે છે. આ ઓફરનો લાભ તમે ઉઠાવો છો તો 5,500 ની છૂટ અલગથી મળી શકે છે. ત્યારબાદ  26,000 થી પણ કિંમત ઓછી થઈ જાય છે.

Voltas Inverter Break up AC 1T

આ એસી નોર્મલ દિવસોમાં 59,790 માં મળે છે, પરંતુ ક્રોમાનાં સેલમાંથી તમે આ એસી ખરીદો છો તો ડિસ્કાઉન્ટ ઓફરની સાથે 30,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે તમે એક્સચેન્જ ઓફરનો લાભ લો છો તો 5,500 રૂપિયા કિંમત ઓછી થઈ જાય છે. (નોંધ: આમ, તમે જ્યારે પણ એસી લો ત્યારે ખાસ કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ધ્યાન આપવું જરૂરી છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *