રાજભા દ્વારા ચારણ સમાજના ચોથા સમૂહલગ્નનું આયોજન

રાજભા દ્વારા ચારણ સમાજના ચોથા સમૂહલગ્નનું આયોજન

વર્લ્ડ WORLD
Spread the love



રાજભા ગઢવી ગીર ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા રાજપરા-રવેચીધામ ખાતે ચારણ સમાજના ચોથા સમૂહલગ્નનું આયોજન કરાયું છે. જેમાં સમાજના 18 દીકરા-દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. 13 ફેબ્રુઆરીએ યોજાનાર આ ભવ્ય સમૂહલગ્નોત્સવ માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. દીકરીઓને રાજભા ગઢવી દ્વારા કરિયાવરમાં 111 વસ્તુઓ અપાશે. સમુહલગ્નોત્સવ સ્થળ પર 12 ફેબ્રુઆરીએ રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજ કરાયું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *