ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

વર્લ્ડ WORLD
Spread the love



ઠાકોર આગેવાનોએ કરેલા દંડના નિર્ણયથી સભામાં હાજર લોકો નારાજ થયા અને જગ્યા પરથી ઊભા થઈ ગયા. વાત જાણે એમ હતી કે 4-5 દિવસ પહેલાં પાટણના કોરડામાં પૂર્વ સરપંચ મગનજી ઠાકોરે ભૂલ સ્વીકારી માફી માગી. આથી તેઓને 21 હજારનો દંડ કરવાની જાહેરાત થઈ. દંડની રકમ માત્ર 21 હજાર જ રખાતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો. એક કાકાએ તો એવું કહી દીધું કે મને DJ વગાડવાની છૂટ આપો હું 50 હજાર ભરી દઈશ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *