આ શહેરમાં 12 માળનું હાઈટેક સિનિયર સિટીઝન હોમ તૈયાર, 1 એપ્રિલથી વડીલોને પ્રવેશ મળશે

આ શહેરમાં 12 માળનું હાઈટેક સિનિયર સિટીઝન હોમ તૈયાર, 1 એપ્રિલથી વડીલોને પ્રવેશ મળશે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


 12 storey high-tech senior citizen home and day care center 12 storey high-tech senior citizen home and day care center

વૃદ્ધાશ્રમમાં માત્ર રહેઠાણ જ નહીં પરંતુ વડીલોના સામાજિક અને આધ્યાત્મિક જીવન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇબ્રેરી, જિમ, યોગા સેન્ટર, ઓડિટોરિયમ, બેન્કવેટ હોલ અને વિશાળ ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યા છે. ચોથા માળે પ્રાર્થના હોલ સાથે મંદિર બનાવાયું છે, જ્યાં વિવિધ દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. ખુલ્લા આંગણામાં 120 વૃક્ષો, વોકિંગ ટ્રેક અને બેસવા માટે બાંકડાઓ છે. સાથે જ 60 કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ પણ ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *