IND vs NZ: બીજી ટી20 મેચમાં ભારતની 7 વિકેટે ભવ્ય જીત, કિશન અને સૂર્યાએ કીવી બોલર્સને ધોઈ નાખ્યા

IND vs NZ: બીજી ટી20 મેચમાં ભારતની 7 વિકેટે ભવ્ય જીત, કિશન અને સૂર્યાએ કીવી બોલર્સને ધોઈ નાખ્યા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ પૈકી આજે બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઇન્ડિયાએ ભવ્ય જીત મેળવી છે.

રાયપુરમાં ભારતની ભવ્ય જીત
રાયપુરમાં ભારતની ભવ્ય જીત

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝ પૈકી આજે બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાને 209 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 15 ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. આ મેચમાં ભારતને 7 વિકેટે જીતી મેળવી લીધી હતી. ભારત માટે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ઈશાને 76 અને સૂર્યાએ 82 રનની તોફાની ઇનિંગ રમી હતી.

સમાચાર અપડેટ થઈ રહ્યાં છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *