દિલ્હીના વિજય ચોકમાં જોવા મળ્યાં બરફીલા રણના યોદ્ધા, જાણો બે ખૂંધ વાળા બેક્ટ્રિયન કેમલની શું છે ખાસિયત

દિલ્હીના વિજય ચોકમાં જોવા મળ્યાં બરફીલા રણના યોદ્ધા, જાણો બે ખૂંધ વાળા બેક્ટ્રિયન કેમલની શું છે ખાસિયત

બિઝનેસ BUSINESS
Spread the love



Bactrian Camels Indian Military: દિલ્હીના વિજય ચોક પર ભારે ધુમ્મસ અને ઠંડી વચ્ચે રિપબ્લિક ડે પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકો માટે એક ટુકડી આકર્ષણનું કેન્દ્ર બની છે. બે ખૂંધ વાળા બેક્ટ્રિયન ઊંટોએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ ઊંટ સામાન્ય રીતે લદ્દાખના બરફીલા રણમાં જોવા મળે છે. રિપબ્લિક ડે પરેડની તૈયારીઓમાં આ યોદ્ધા પહેલી વાર આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ભારતીય સેનાના રિમાઉન્ટ વેટનરી કોર્પ્સના જવાન તેની સાથે તૈયાર જોવા મળ્યાં. બેક્ટ્રિયન ઊંટ લદ્દાખના અંતરિયાળ પર્વતો પર માલસામાન પહોંચાડવાનું કામ કરે છે. હવે તે દિલ્હીના માર્ગો પર પોતાનું જોમ બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *