ભારતીય રેલવે ફરી એક વાર રફ્તારનો નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2027માં વંદે ભારત 4.0 ટ્રેન 250 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. આ ભારતની અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન હશે. જેને હાઈ સ્પીડ રેલનું સપનું વધારે નજીક આવશે.
Source link
