પતંગને કારણે ત્રણ મકાનમાં તોડફોડ, છથી વધારે લોકો ઈજાગ્રસ્ત

પતંગને કારણે ત્રણ મકાનમાં તોડફોડ, છથી વધારે લોકો ઈજાગ્રસ્ત

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે મારામારીની ઘટના બની છે. શહેરના ઈન્દિરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ જતાં બંન્ને પક્ષના છથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. મહત્વનું છે કે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. રાવળ સમાજના ત્રણ મકાનમાં પણ તોડફોડ કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *