As we speak Newest Information Dwell Replace in Gujarati 16 January 2026: મહારાષ્ટ્રમાં લોકલ બોડી ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે, જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની રાજકીય દિશા નક્કી થશે. BMCની 29 મહાનગરપાલિકા માટે ગુરુવારે મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) કમિશ્નર દિનેશ વાઘમારેના જણાવ્યા અનુસાર 46 થી 50 ટકા મતદાન થયું છે. શુક્રવારે મતગણતરી થશે.
બીએમસી માટે ઘણી ચૂંટણી એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કુલ 227 વોર્ડમાંથી ભાજપના ગઠબંધનને 131 થી 161 બેઠકો મળી શકે છે, જ્યારે શિવસેના-યુબીટી ગઠબંધનને 58 થી 68 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 12-16 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 6-12 બેઠકો મળી શકે છે.
ભાજપ ગઠબંધનને 42 ટકા મત મળવાનો અંદાજ
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને 42 ટકા અને ઠાકરે બંધુઓને 32 ટકા મત મળવાનો અંદાજ છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ એ પણ દર્શાવે છે કે બીએમસીની ચૂંટણીમાં ઠાકરે બંધુઓને 49 ટકા મરાઠી મતદારોના મત મળ્યા છે, જ્યારે 68 ટકા ઉત્તર ભારતીયોએ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ની તરફેણમાં મત આપ્યો હતો.
-
Jan 16, 2026 07:30 IST
As we speak Information Dwell: આ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પણ આવશે
બીએમસી ઉપરાંત છત્રપતિ સંભાજીનગર, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપુર, નાગપુર, મુંબઈ, સોલાપુર, અમરાવતી, અકોલા, નાસિક, પિંપરી-ચિંચવડ, પૂણે, ઉલ્હાસનગર, થાણે, ચંદ્રપુર, પરભણી, મીરા-ભાયંદર, નાંદેડ-વાઘલા, પનવેલ, ભિવંડી-નિઝામપુર, લાતુર, માલેગાંવ, સાંગલી-મિરાજ-કુપવાર, જલગાંવ, અહિલ્યાનગર, ધુલે, જાલના અને ઇચલકરંજીના પરિણામો પણ શુક્રવારે જાહેર કરવામાં આવશે.
-
Jan 16, 2026 07:29 IST
As we speak Information Dwell: જેવીસીની એક્ઝિટ પોલનો અંદાજ શું છે?
જેવીસીના એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને 138 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરે ગઠબંધનને 59 બેઠકો, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનને 23 અને અન્ય પક્ષોને સાત બેઠકો મળવાની સંભાવના છે.
-
Jan 16, 2026 07:29 IST
As we speak Information Dwell: જનમત એક્ઝિટ પોલ શું કહે છે?
જનમત એક્ઝિટ પોલ અનુસાર બીએમસીની 227 બેઠકોમાંથી ભાજપ-શિવસેના ગઠબંધનને 138 બેઠકો મળવાની સંભાવના છે. ઠાકરે બંધુઓને 62 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 20 બેઠકો મળવાની સંભાવના છે.
-
Jan 16, 2026 07:29 IST
As we speak Information Dwell: ભાજપ ગઠબંધનને 42 ટકા મત મળવાનો અંદાજ
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં બીએમસીની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનને 42 ટકા અને ઠાકરે બંધુઓને 32 ટકા મત મળવાનો અંદાજ છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ એ પણ દર્શાવે છે કે બીએમસીની ચૂંટણીમાં ઠાકરે બંધુઓને 49 ટકા મરાઠી મતદારોના મત મળ્યા છે, જ્યારે 68 ટકા ઉત્તર ભારતીયોએ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ની તરફેણમાં મત આપ્યો હતો.
-
Jan 16, 2026 07:29 IST
As we speak Information Dwell: BMC પર કોણ કરશે રાજ?
BMCની 29 મહાનગરપાલિકા માટે ગુરુવારે મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) કમિશ્નર દિનેશ વાઘમારેના જણાવ્યા અનુસાર 46 થી 50 ટકા મતદાન થયું છે. શુક્રવારે મતગણતરી થશે.
બીએમસી માટે ઘણી ચૂંટણી એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે કુલ 227 વોર્ડમાંથી ભાજપના ગઠબંધનને 131 થી 161 બેઠકો મળી શકે છે, જ્યારે શિવસેના-યુબીટી ગઠબંધનને 58 થી 68 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 12-16 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 6-12 બેઠકો મળી શકે છે.
-
Jan 16, 2026 07:28 IST
As we speak Information Dwell: મહારાષ્ટ્રમાં લોકલ બોડી ચૂંટણીની આજે મતગણતરી
મહારાષ્ટ્રમાં લોકલ બોડી ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે, જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની રાજકીય દિશા નક્કી થશે. BMCની 29 મહાનગરપાલિકા માટે ગુરુવારે મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) કમિશ્નર દિનેશ વાઘમારેના જણાવ્યા અનુસાર 46 થી 50 ટકા મતદાન થયું છે. શુક્રવારે મતગણતરી થશે.