‘ટેક્સ’ ભરવાની ઝંઝટ છોડો! મહેનતની કમાણી પર ‘કર’ નહીં લાગવા દે આ ‘7 ઇન્કમ અને ઇન્વેસ્ટમેન્ટ’ ઓપ્શન, શું તમને આ ‘સિક્રેટ’ ખબર છે? – Gujarati Information | Uncover 7 Secret Methods to Earn Tax Free Revenue and Funding Choices Whereas Saving Large on Revenue Tax – Uncover 7 Secret Methods to Earn Tax Free Revenue and Funding Choices Whereas Saving Large on Revenue Tax

વિડિઓ VIDEO
Spread the love

બીજું કે, જ્યારે તમે ભાગીદારી પેઢી અથવા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) માંથી તમારા નફાનો હિસ્સો મેળવો છો, ત્યારે તે કલમ 10(2A) હેઠળ સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી હોય છે, કારણ કે ફર્મે તેની કુલ આવક પર પહેલાથી જ ટેક્સ ચૂકવી દીધો છે. આનાથી ડબલ ટેક્સેશન બચી જાય છે. જો કે, આ નિયમ ફક્ત નફાના વહેચાણ (Revenue Sharing) પર લાગુ પડે છે. પાર્ટનર્સને આપેલી સેલેરી, વ્યાજ (Curiosity) અથવા રેમ્યુનરેશન ટેક્સેબલ રહે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *