શિયાળુ પાક માટે જરૂરી યૂરિયા ખાતની માંગ વધી છે. બીજી તરફ રાજ્યના અનેક શહેરમાં ખાતરની દુકાનો બહાર ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે. અહીં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે. યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે.
Source link
