દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

ધર્મ RELIGION
Spread the love



દેવભૂમિ દ્વારકામાં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભક્તો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, આ સાથે 56 ભોગ ધરાવાશે. આ ભોગ પૂજારી પરિવાર દ્વારા જ ભગવાનનો પ્રસાદ તૈયાર કરાય છે. દ્વારકાધીશ માટે બાલ ભોગ, રાજભોગ, શયન ભોગ, ગ્વાલ ભોગ, શ્રૃંગાર ભોગ તૈયાર કરાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *