અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 17 T20 મેચ રમી છે. જેમાં તેણે 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તે અત્યાર સુધીમાં 77 IPL મેચમાં રમ્યો છે, જેમાં તેણે 1816 રન બનાવ્યા છે. (All Photograph Credit score : PTI / Instagram)