શામળાજી ફૂલડોલ ઉત્સવ: શામળિયાને ચાંદીની પિચકારીથી કરાયો અબીલ-ગુલાલનો છંટકાવ, ભગવાન સાથે ભક્તોએ કરી રંગોત્સવની ઉજવણી

શામળાજી ફૂલડોલ ઉત્સવ: શામળિયાને ચાંદીની પિચકારીથી કરાયો અબીલ-ગુલાલનો છંટકાવ, ભગવાન સાથે ભક્તોએ કરી રંગોત્સવની ઉજવણી

ધર્મ RELIGION
Spread the love

શામળાજીમાં આજે ફાગણી પૂનમ નિમિત્તે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉજવણીમાં ભગવાન શામળિયાને સફેદ વસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો હતો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *