આ સાથે ટ્રેનમાં તમે આરમદાયક મુસાફરી કરી શકો છો. આ ટ્રેનમાં સ્લીપર કોચ હોતા નથી. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા હોય છે આ સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને લેપટોપ ટેબલ પણ હોય છે.વંદેભારત ટ્રેનમાં આટલી સુવિધા મળતી હોવા છતાં શું તમે જાણો છો કે, ટ્રેનમાં ચેન પુલિંગનો ઓપ્શન હોય છે કે નહી, શું તમારે જરુર પડી તો વંદે ભારત ટ્રેન રોકી શકો છો. આ સાથે વિસ્તારથી જાણો.