eighth pay fee: મોટી ખુશીની વાત, જો સરકાર આ માગ માની ગઈ તો મિનિમમ સેલેરી 58,000 થઈ જશે

eighth pay fee: મોટી ખુશીની વાત, જો સરકાર આ માગ માની ગઈ તો મિનિમમ સેલેરી 58,000 થઈ જશે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


in 8th pay commission if the government accepts this demand minimum salary will be 58000 good news for all sarkari employeesin 8th pay commission if the government accepts this demand minimum salary will be 58000 good news for all sarkari employees

હવે કર્મચારી સંગઠનો કહી રહ્યા છે કે, વર્તમાન સામાજીક અને આર્થિક સ્થિતિઓમાં માતાપિતા પણ નિર્ભર હોય છે, તેથી ફેમિલી યુનિટને 5 કરવામાં આવે. ત્યારે જો 5 યુનિટને આધાર બનાવવામાં આવે છે, તો ગણતરી અનુસાર, 3થી 5નો ગુણોત્તર આશરે 66 ટકાનો વધારો દર્શાવે છે. પરિણામે, લઘુત્તમ મૂળભૂત પગાર રૂ.18,000થી રૂ.54,000 અથવા અમુક અંદાજ મુજબ રૂ.58,500 સુધી વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *