આરોપમુક્ત થતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું-મારા પરથી બોજ ઊતરી ગયો

આરોપમુક્ત થતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું-મારા પરથી બોજ ઊતરી ગયો

Final Up to date:Feb 27, 2026 5:07 PM IST કોર્ટે પોતાના આદેશમાં CBIની તપાસ પર કઠોર ટિપ્પણી કરતા કહ્યું કે, ચાર્જશીટમાં ગંભીર ખામીઓ છે અને કોઈ પણ પૂરાવા અથવા નિવેદનથી આરોપ સ્પષ્ટ રીતે સાબિત થતા નથી. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી: દિલ્હીની સ્થાનિક કોર્ટ રાઉઝ એવન્યૂ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા […]

વાંચન ચાલુ રાખો
સાણંદ GIDC બનશે સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા આધારિત

સાણંદ GIDC બનશે સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા આધારિત

અમદાવાદ નજીક સાણંદ GIDCમાં ગ્રીન એનર્જી પોલિસી અમલમાં મૂકીને પ્રદૂષણ-મુક્ત ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે. હવે અહીં આશરે 25 ટકા વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાંથી મેળવવામાં આવી રહ્યો છે. જેના થકી ઔદ્યોગિક વિસ્તારનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટી રહ્યો છે. આશરે 5 હજાર એકરમાં ફેલાયેલી સાણંદ GIDCમાં 650 ઔદ્યોગિક એકમો સંચાલિત થઈ રહ્યા છે. રિન્યુએબલ […]

વાંચન ચાલુ રાખો
Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન

Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન

India’s First Semiconductor Plant In Gujarat : ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદ્ઘાટન કરશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થપાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. […]

વાંચન ચાલુ રાખો
લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો પ્રથમ જાહેર દેખાવ! જુઓ વાયરલ ફોટા

લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો પ્રથમ જાહેર દેખાવ! જુઓ વાયરલ ફોટા

મનોરંજન ન્યૂઝ | ચાહકોના પ્રિય કપલ વિરોશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા(Vijay Deverakonda) હવે સત્તાવાર રીતે પતિ-પત્ની થઇ ગયા છે. તેઓએ ગઈકાલે, 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યા છે.  રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા(Vijay Deverakonda) એ લગ્નના બીજા દિવસે પતિ-પત્ની તરીકે સાથે જોવા મળ્યા છે. આ કપલ એરપોર્ટ પર જોવા મળ્યું […]

વાંચન ચાલુ રાખો
માથાથી પગ સુધી, વિજય દેવરકોંડાએ પહેર્યાં સોનાના દાગીના, કિંમત જાણીને ઉડી જશે હોંશ

માથાથી પગ સુધી, વિજય દેવરકોંડાએ પહેર્યાં સોનાના દાગીના, કિંમત જાણીને ઉડી જશે હોંશ

Rashmika Mandanna Vijay Deverakonda Wedding ceremony: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો વેડિંગ લુક ચર્ચાનો મુદ્દો બન્યો છે. કપલે સોનાની જ્વેલરી પહેરીને લુક કમ્પ્લીટ કર્યો હતો. આમ, વિજય દેવરકોંડાની જ્વેલરીની કિંમત જાણીને તમે પણ છક થઈ જશો. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતને આધુનિક, સલામત અને સ્માર્ટ રાજ્ય બનાવવા તરફ પગલાં લેતા રાજ્ય સરકારે ગુરુવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. સરકારે શહેરોને ઇલેક્ટ્રિક વાયરોના ફસાવાથી મુક્ત કરવા માટે “ગુજરાત વાયર-મુક્ત શહેર મિશન” શરૂ કર્યું, અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે “મુખ્યમંત્રી નિર્મલ ગ્રામ યોજના” માટેના બજેટમાં પણ નોંધપાત્ર વધારો કર્યો. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ આ બે નિર્ણયોની […]

વાંચન ચાલુ રાખો
Rising Bharat Summit 2026: AI અને ડીપફેકને લઈને શું બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ?

Rising Bharat Summit 2026: AI અને ડીપફેકને લઈને શું બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ?

Final Up to date:Feb 27, 2026 3:24 PM IST Rising Bharat Summit 2026: રાઇઝિંગ ભારત સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે AI વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં કદાચ કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ બંને સેક્ટરમાં AIનો ડિફ્યુઝન રેટ સૌથી વધુ છે. હાલની પ્રાથમિકતા મજબૂત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અને તેને વધારવાની છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ Rising […]

વાંચન ચાલુ રાખો
Trigrahi Yog 2026: માર્ચમાં બનશે અતિશુભ ત્રિગ્રહી યોગ, પલટાઈ જશે આ રાશિઓની કિસ્મત, થશે નાણાકીય લાભ

Trigrahi Yog 2026: માર્ચમાં બનશે અતિશુભ ત્રિગ્રહી યોગ, પલટાઈ જશે આ રાશિઓની કિસ્મત, થશે નાણાકીય લાભ

માર્ચ મહિનો શરૂ થવાનો છે, અને આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ શુભ યોગોની રચના થશે, જેમાંથી એક ત્રિગ્રહી રાજયોગ છે. આ યોગ 15 માર્ચે સૂર્ય, શનિ અને શુક્રની મીન રાશિમાં યુતિથી બનશે. શુક્ર 2 માર્ચે તેની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે, જ્યારે શનિ પહેલાથી જ આ રાશિમાં છે અને સૂર્ય 15 માર્ચે મીનમાં પ્રવેશ કરશે. Source […]

વાંચન ચાલુ રાખો
ગોધરાકાંડના 24 વર્ષ પૂર્ણ, સાબરમતી ટ્રેન S6 કોચના ભયાનક દ્રશ્યો આજે પણ જીવંત, VHPએ આપી શ્રદ્ધાંજલિ

ગોધરાકાંડના 24 વર્ષ પૂર્ણ, સાબરમતી ટ્રેન S6 કોચના ભયાનક દ્રશ્યો આજે પણ જીવંત, VHPએ આપી શ્રદ્ધાંજલિ

Final Up to date:Feb 27, 2026 2:45 PM IST ગોધરાકાંડની આજે 24મી વરસી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા ખાતે બાઇક રેલી યોજી હતી, સાબરમતિ ટ્રેનના એસ 6 કોચ ખાતે 58 કાર સેવકોના આત્મશાંતિ માટે પુષ્પાંજલિ આપી હતી. News18 ગોધરા: આજે 27મી ફેબ્રુઆરીએ ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વરસી છે. 24 વર્ષ પહેલા બનેલી આ ભયાનક […]

વાંચન ચાલુ રાખો
SEBIએ ગોલ્ડ-સિલ્વર ETFના વેલ્યુએશન નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 1 એપ્રિલથી લાગૂ થશે, જાણો આખી વિગત

SEBIએ ગોલ્ડ-સિલ્વર ETFના વેલ્યુએશન નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 1 એપ્રિલથી લાગૂ થશે, જાણો આખી વિગત

Final Up to date:Feb 27, 2026 1:58 PM IST Gold Silver ETF : SEBI એ સોના અને ચાંદીના ETF માટેના મૂલ્યાંકન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. NAV હવે વિદેશી બેન્ચમાર્કને બદલે સ્થાનિક એક્સચેન્જ સ્પોટ ભાવ દ્વારા નક્કી કરવામાં આવશે. જાણો કે આ રોકાણકારો પર કેવી અસર કરશે. Source […]

વાંચન ચાલુ રાખો
eighth pay fee: મોટી ખુશીની વાત, જો સરકાર આ માગ માની ગઈ તો મિનિમમ સેલેરી 58,000 થઈ જશે

eighth pay fee: મોટી ખુશીની વાત, જો સરકાર આ માગ માની ગઈ તો મિનિમમ સેલેરી 58,000 થઈ જશે

હવે કર્મચારી સંગઠનો કહી રહ્યા છે કે, વર્તમાન સામાજીક અને આર્થિક સ્થિતિઓમાં માતાપિતા પણ નિર્ભર હોય છે, તેથી ફેમિલી યુનિટને 5 કરવામાં આવે. ત્યારે જો 5 યુનિટને આધાર બનાવવામાં આવે છે, તો ગણતરી અનુસાર, 3થી 5નો ગુણોત્તર આશરે 66 ટકાનો વધારો દર્શાવે છે. પરિણામે, લઘુત્તમ મૂળભૂત પગાર રૂ.18,000થી રૂ.54,000 અથવા અમુક અંદાજ મુજબ રૂ.58,500 સુધી […]

વાંચન ચાલુ રાખો
Share Market Information Reside : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

Share Market Information Reside : શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

Share Market At present Information Reside In Gujarati : શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 28 પોઇન્ટ ઘટી 82,220 ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 380 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 82000નું સપોર્ટ લેવલ તોડી 81867 સુધી […]

વાંચન ચાલુ રાખો
Holi Color Take away Ideas: હોળીના રંગ સાફ કરવાની 7 ટીપ્સ, ત્વચા અને વાળ રહેશે સુરક્ષિત

Holi Color Take away Ideas: હોળીના રંગ સાફ કરવાની 7 ટીપ્સ, ત્વચા અને વાળ રહેશે સુરક્ષિત

How To Take away Holi Colours Type Face And Boay : હોળી ધુળેટી રંગોને તહેવાર છે. હોલીકા દહન બાદ બીજા દિવસે ધુળેટી પર પ્રિયજનોને રંગ લગાવી તહેવારની ઉજવણી કરવામાં આવી છે. હોળી ધુળેટી રમવાની પહેલા અને પછી ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. ઘણી વખત હોળીના રંગ ચહેરા, ગરદન અને હાથ અને નખ માંથી સાફ કરવા […]

વાંચન ચાલુ રાખો
વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

વતનમાં જવા લાઈન! રાત્રે બે વાગ્યાથી જ મુસાફરોની કતાર

હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો હોવાથી પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી છે. જેના પગલે રેલવે સ્ટેશનો પર મોટી ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાઈનો લાગી રહી છે. ભીડને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દિલ્હી દારુ નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 આરોપીઓને નિર્દોષ જાહેર, જાણો કોર્ટે શું કહ્યું?

દિલ્હી દારુ નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 આરોપીઓને નિર્દોષ જાહેર, જાણો કોર્ટે શું કહ્યું?

Delhi liquor coverage rip-off case: દિલ્હી દારૂ નીતિ સંબંધિત ખૂબ જ પ્રસિદ્ધ કથિત કૌભાંડ કેસમાં મોટી રાહત આપતા કોર્ટે અરવિંદ કેજરીવાલ અને નેતા મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે, તેથી બંને નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા […]

વાંચન ચાલુ રાખો
Liver Most cancers: સ્ટેજ 4 લીવર કેન્સરના કારણે ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, જાણો આ જીવલેણ બીમારીના લક્ષણ અને રિસ્ક ફેકટર્સ

Liver Most cancers: સ્ટેજ 4 લીવર કેન્સરના કારણે ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, જાણો આ જીવલેણ બીમારીના લક્ષણ અને રિસ્ક ફેકટર્સ

લીવર કેન્સર શું છે? માયો ક્લિનિકમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લીવર કેન્સર ત્યારે થાય છે જ્યારે લીવર કોષોના DNAમાં પરિવર્તન થાય છે. આના કારણે આ કોષો અનિયંત્રિત રીતે વધે છે, જેના કારણે ગાંઠ બને છે. વધુ પડતા અને લાંબા સમય સુધી દારૂનું સેવન, લીવર સિરોસિસ, ક્રોનિક હેપેટાઇટિસ B અને C ચેપ અને ફેટી લીવર પણ […]

વાંચન ચાલુ રાખો
રશ્મિકા-વિજયની તસવીરોમાં જોવા મળી ‘ગીતા ગોવિંદમ’ની ઝલક, રીલથી રિયલમાં આ 4 વસ્તુઓ કરી રીક્રેએટ

રશ્મિકા-વિજયની તસવીરોમાં જોવા મળી ‘ગીતા ગોવિંદમ’ની ઝલક, રીલથી રિયલમાં આ 4 વસ્તુઓ કરી રીક્રેએટ

રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડાનાં લગ્નની તસવીરો આ દિવસોમાં ધૂમ મચાવે છે. કપલની તસવીરો જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. આમ, આ તસવીરો જોઇને તમને પણ ‘ગીતા ગોવિંદમ’ની યાદ આવી જશે. Source link

વાંચન ચાલુ રાખો
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લીનચીટ, કોર્ટે કહ્યું- પુરાવા વગર આરોપો સાબિત ન થાય

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લીનચીટ, કોર્ટે કહ્યું- પુરાવા વગર આરોપો સાબિત ન થાય

Final Up to date:Feb 27, 2026 11:09 AM IST Breaking information માત્ર દાવા કરવાથી કામ નહીં ચાલેઃ કોર્ટ રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે, CBI આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને આ કેસમાં ન તો કોઈ ગુનાહિત ષડયંત્ર દેખાય છે અને ન જ કોઈ વિશ્વસનીય પુરાવા જોવા મળે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, માત્ર દાવા […]

વાંચન ચાલુ રાખો
ડીજે અને ખર્ચાળ જમણવાર અંગે બનાસકાંઠાના ભુવાએ ગેનીબેન ઠાકોરને ફેંક્યો ખુલ્લો પડકાર, “ડીજે તો વાગશે”

ડીજે અને ખર્ચાળ જમણવાર અંગે બનાસકાંઠાના ભુવાએ ગેનીબેન ઠાકોરને ફેંક્યો ખુલ્લો પડકાર, “ડીજે તો વાગશે”

Final Up to date:Feb 27, 2026 10:55 AM IST વાયરલ વીડિયોમાં ભુવો ગેનીબેન ઠાકોર પર સીધા પ્રહાર કરતા દેખાય છે. તે ધૂણતાં ધૂણતાં કહે છે કે, “જો ડીજે વાળાનું ડીજે બંધ રખાવું તો હું માતા ન કહેવાઉં. News18 બનાસકાંઠા: ઠાકોર સમાજના બંધારણમાં ખર્ચાળ ડીજે અને ભોજન સમારંભ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય […]

વાંચન ચાલુ રાખો
ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોને યુવાનોનો સહારો, રોઝેદાર માટે ઇફતારનું આયોજન

ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોને યુવાનોનો સહારો, રોઝેદાર માટે ઇફતારનું આયોજન

Final Up to date:Feb 27, 2026 9:30 AM IST રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અનેક પરિવારો માટે આ રમજાન માસ દુઃખ અને સંઘર્ષ વચ્ચે પસાર થઈ રહ્યો છે. ઘરોના ડિમોલિશન બાદ છત વિહોણા બનેલા પરિવારો માટે સહેરી અને ઇફતારની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર બની ગયો છે. આવા કપરા સમયમાં જંકશનના યુવાનો માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ […]

વાંચન ચાલુ રાખો
વર્ષાબેનના હાથમાં જાદુ! નાળિયેરના વેસ્ટમાંથી બનાવી મૂર્તિઓ, લોકો જોઈને દંગ રહી ગયા

વર્ષાબેનના હાથમાં જાદુ! નાળિયેરના વેસ્ટમાંથી બનાવી મૂર્તિઓ, લોકો જોઈને દંગ રહી ગયા

Final Up to date:Feb 27, 2026 8:36 AM IST ભાવનગર જિલ્લામાં મહિલાઓ હવે માત્ર ઘરકામ સુધી સીમિત ન રહી પોતાના આત્મનિર્ભર બનવાના સપનાને સાકાર કરી રહી છે. સ્વસહાય જૂથ સાથે જોડાઈ મહિલાઓ નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે. મહુવા શહેરની બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈએ નારિયેળના છાલામાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ તૈયાર […]

વાંચન ચાલુ રાખો
US F-1 Visa: અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓ પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ, સરકારે શું સેવિંગ લિમિટ નક્કી કરી છે?

US F-1 Visa: અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓ પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ, સરકારે શું સેવિંગ લિમિટ નક્કી કરી છે?

US F-1 Visa: દર વર્ષની જેમ આ વર્ષે હજારો ભારતીયો અભ્યાસ માટે અમેરિકા જશે. કેટલાક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે કેટલાક MBA કરી રહ્યા છે. અમેરિકામાં પ્રવેશ મેળવવો સરળ છે, પરંતુ અહીં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી વિઝા મેળવવો પડકારજનક છે.  F-1 વિઝા (F-1 Visa) જેને વિદ્યાર્થી વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનાઇટેડ […]

વાંચન ચાલુ રાખો
Adulteration in Milk: ભેળસેળવાળા દૂધના કારણે 15 લોકો પહોંચ્યા હોસ્પિટલ, જાણો કેવી રીતે ચેક કરવું અસલી છે કે નકલી

Adulteration in Milk: ભેળસેળવાળા દૂધના કારણે 15 લોકો પહોંચ્યા હોસ્પિટલ, જાણો કેવી રીતે ચેક કરવું અસલી છે કે નકલી

Final Up to date:Feb 27, 2026 8:03 AM IST How you can determine Adulterated: આંધ્ર પ્રદેશમાં 15 લોકો મિલાવટી દૂધ પીવાથી બીમાર પડ્યા છે. આવી સ્થિતિમાં, દૂધ શુદ્ધ છે કે નહીં તે ચેક કરવાની રીતો જાણવી ખૂબ જરૂરી છે. હવે દૂધમાં માત્ર પાણી જ નહીં, પણ યુરિયા, ડિટર્જન્ટ જેવા ઝેરી પદાર્થો પણ મિક્સ કરીને વેચવામાં […]

વાંચન ચાલુ રાખો
હવે તમે બની જશો AI એક્સપર્ટ, Google આપી રહ્યું છે ટ્રેનિંગ, જાણો કયા કોર્સ તમારા કામમાં આવશે?

હવે તમે બની જશો AI એક્સપર્ટ, Google આપી રહ્યું છે ટ્રેનિંગ, જાણો કયા કોર્સ તમારા કામમાં આવશે?

Final Up to date:Feb 27, 2026 8:02 AM IST Google AI Skilled Certificates: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ખૂબ ટ્રેન્ડમાં છે. ઘણી કંપનીઓ એવા નિષ્ણાતોને શોધી રહી છે, જેમને AIની સારી સમજણ હોય, પરંતુ હાલ એવા લોકોની અછત છે. આ દરમિયાન જો તમે પણ AI ની મદદથી સારી જોબ મેળવવા માંગતા હોવ તો […]

વાંચન ચાલુ રાખો
અમેરિકામાં શાકભાજીના ભાવ જાણીને સ્તબ્ધ થઈ જશો, વીડિયો જોયા પછી 2 ઘડી વિચારમાં મુકાઈ જશો

અમેરિકામાં શાકભાજીના ભાવ જાણીને સ્તબ્ધ થઈ જશો, વીડિયો જોયા પછી 2 ઘડી વિચારમાં મુકાઈ જશો

હાલના સમયમાં એક અમેરિકી ડૉલરનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે. એટલે કે જો તમે અમેરિકામાં 100 ડૉલર લઈને જાઓ તો તમારી પાસે અંદાજે 9 હજાર રૂપિયા છે. તમને એવું લાગશે કે અમેરિકાના 100 ડૉલર પ્રમાણે ભારતના 100 રૂપિયા કરતા વધારે શાકભાજી ખરીદી શકાતી હશે. જોકે, આનું વિપરીત પરિણામ તમને ત્યાં જોવા મળશે. અમેરિકામાં રહેતી સ્વીટી […]

વાંચન ચાલુ રાખો