Shani Uday 2026: શરુ થશે આ 3 રાશિઓના ‘અચ્છે દિન’, શનિ ઉદય આપશે શુભ પરિણામ; થશે નાણાકીય લાભ

Shani Uday 2026: શરુ થશે આ 3 રાશિઓના ‘અચ્છે દિન’, શનિ ઉદય આપશે શુભ પરિણામ; થશે નાણાકીય લાભ

જ્યોતિષશાસ્ત્રમાં, શનિને વ્યક્તિના કર્મનો હિસાબ રાખતો ગ્રહ માનવામાં આવે છે. શનિ વ્યક્તિને તેમના કર્મોના આધારે પરિણામો આપે છે. શનિ સમય જતાં તેની સ્થિતિ બદલે છે, ક્યારેક ઉદય થાય છે અને ક્યારેક અસ્ત થાય છે. જ્યારે શનિ ઉદય થાય છે, ત્યારે તેનો પ્રભાવ ફક્ત વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજ અને વિશ્વ પર પણ પડે છે. […]

વાંચન ચાલુ રાખો
આજનું લવ રાશિફળ, 28 જાન્યુઆરી 2026: મેષ રાશિ સહિત આ 2 રાશિના લોકોએ સંબંધોમાં સંતુલન જાળવવું

આજનું લવ રાશિફળ, 28 જાન્યુઆરી 2026: મેષ રાશિ સહિત આ 2 રાશિના લોકોએ સંબંધોમાં સંતુલન જાળવવું

immediately love horoscope 28 January 2026, બુધવાર, આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો
Horoscope 28 January: સિંહ રાશિના લોકોએ આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવી, એનર્જી અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો

Horoscope 28 January: સિંહ રાશિના લોકોએ આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવી, એનર્જી અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો

વૃશ્ચિક – ગણેશજી કહે છે કે આજનો દિવસ નવી શક્યતાઓથી ભરેલો છે. તમારી લાગણીઓને કંટ્રોલ કરવાની જરૂર પડશે, કારણ કે કેટલીક પરિસ્થિતિઓ તમને પરેશાન કરી શકે છે. પરંતુ તમારી અંદરની ઊંડાઈ અને સમજણ તમને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. તમને સહકર્મીઓ તરફથી સપોર્ટ મળશે, જે તમને તમારા લક્ષ્યોને સરળતાથી […]

વાંચન ચાલુ રાખો
ફેટી લીવરથી મળશે છુટકારો, તમારે માત્ર આ ત્રણ ભૂલો સુધારવાની જરૂર છે

ફેટી લીવરથી મળશે છુટકારો, તમારે માત્ર આ ત્રણ ભૂલો સુધારવાની જરૂર છે

જીવનશૈલી | ભારતમાં લોકોમાં ફેટી લીવર (Fatty liver) એક સામાન્ય સમસ્યા છે. હકીકત એ છે કે કસરત કરવા અને ડાયટ પર નિયંત્રણ રાખવા છતાં, ઘણા લોકોમાં સ્થિતિ બદલતા નથી. કેનેડાના ડૉ. તનિષા શેકદાર જણાવે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે ત્રણ મોટી ભૂલો કરીએ છીએ તે આની પાછળ છે. આ ત્રણ આદતો છે જેને […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, યસ બેંકના સેલ્સ ઓફિસર સહિત 2 આરોપીઓ ઝડપાયા

રાજકોટ: 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, યસ બેંકના સેલ્સ ઓફિસર સહિત 2 આરોપીઓ ઝડપાયા

Final Up to date:Jan 27, 2026 11:49 PM IST રાજકોટમાં એક 76 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને તેની પાસેથી 1.14 કરોડ રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે યસ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવનાર સહિત વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ: શહેરમાં નિવૃત્ત શિક્ષકને બાર દિવસ […]

વાંચન ચાલુ રાખો
ઈરાની ડ્રોનથી રશિયાએ યુક્રેનમાં પેસેન્જર ટ્રેન ઉડાવી, 291 મુસાફરો અંદર બેઠા હતા, અનેક ડબ્બામાં આગ લાગી

ઈરાની ડ્રોનથી રશિયાએ યુક્રેનમાં પેસેન્જર ટ્રેન ઉડાવી, 291 મુસાફરો અંદર બેઠા હતા, અનેક ડબ્બામાં આગ લાગી

Final Up to date:Jan 27, 2026 11:45 PM IST યુક્રેનની પેસેન્જર ટ્રેન પર એટેક ત્યારે થયો, જ્યારે તે 291 પેસેન્જરને લઈ બારવિંકોવે-લવિવ-ચાપ માર્ગથી પસાર થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ આ હુમલા માટે ત્રણ શાહેદ ટાઈપ સુસાઈડ ડ્રોન્સનો ઉપયોગ કર્યો હતો. News18 કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે […]

વાંચન ચાલુ રાખો
WPL 2026 Factors Desk : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કઇ ટીમ છે નંબર વન

WPL 2026 Factors Desk : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કઇ ટીમ છે નંબર વન

WPL Factors Desk 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026 માં અત્યાર સુધીમાં 16 મેચ રમાઇ છે.  વિમેન્સ પ્રીમિયર લીગ પોઇન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્રથમ સ્થાને છે.  અહીં મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ વિશે જણાવી રહ્યા છીએ.  WPL પોઈન્ટ ટેબલ, મેચ જીતવા પર 2 પોઇન્ટ મળે છે મહિલા પ્રીમિયર લીગ પોઈન્ટ ટેબલ લીગ […]

વાંચન ચાલુ રાખો
વફાદારી તો આને કહેવાય! માલિકનું મોત થતાં 4 દિવસ સુધી ભયંકર બરફવર્ષાની વચ્ચે કૂતરાએ સાથ ન છોડ્યો

વફાદારી તો આને કહેવાય! માલિકનું મોત થતાં 4 દિવસ સુધી ભયંકર બરફવર્ષાની વચ્ચે કૂતરાએ સાથ ન છોડ્યો

Final Up to date:Jan 27, 2026 11:17 PM IST ભરમૌરના ભરમાણી મંદિર નજીક વિક્ષિત રાણા અને પીયૂષ નામના બે યુવકો ગુમ થઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું કે ભીષણ ઠંડી અને ભારે બરફવર્ષાના કારણે તેઓ રસ્તામાં ફસાઈ ગયા હતા અને તેમના મોત થઈ ગયા હતા. News18 હિમાચલ પ્રદેશમાં જ્યાં બરફવર્ષાના કારણે માણસોનું બહાર નીકળવાનું મુશ્કેલ […]

વાંચન ચાલુ રાખો
એક શૉની ફી 14 કરોડ અને 8 કરોડનો એપાર્ટમેન્ટ, જાણો કેટલી સંપત્તિનો માલિક છે અરિજીત સિંહ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

એક શૉની ફી 14 કરોડ અને 8 કરોડનો એપાર્ટમેન્ટ, જાણો કેટલી સંપત્તિનો માલિક છે અરિજીત સિંહ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

અરિજીત સિંહ આજે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ સિંગર છે. ઈટીના એક રિપોર્ટ અનુસાર, તેની કુલ નેટવર્થ 414 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ અનુસાર, અરિજીત સિંહ એક 2 કલાકના લાઇવ કોન્સર્ટ માટે 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જ્યારે નાના કે પ્રાઇવેટ શો માટે તેની ફી 2 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તે ફિલ્મોમાં એક પ્લેબેક સોંગ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: ‘તું તારા પતિને ડિવોર્સ આપી દે હું તારી સાથે લગ્ન કરીશ,’ પરિણીતાની મજબૂરીનો લાભ ઉઠાવી યુવકે તેની આબરૂ લૂંટી

અમદાવાદ: ‘તું તારા પતિને ડિવોર્સ આપી દે હું તારી સાથે લગ્ન કરીશ,’ પરિણીતાની મજબૂરીનો લાભ ઉઠાવી યુવકે તેની આબરૂ લૂંટી

Final Up to date:Jan 27, 2026 11:06 PM IST અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી યુવકે તેને ડિવોર્સ લેવાનું કહીને લગ્નની લાલચ આપી હતી. આખી ઘટના જાણીને તમે પણ ચોંકી જશો. અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિણીતાને તેના પતિ […]

વાંચન ચાલુ રાખો
WPL 2026 GG vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026,  દિલ્હી કેપિટલ્સને પાંચમો ફટકો

WPL 2026 GG vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, દિલ્હી કેપિટલ્સને પાંચમો ફટકો

Gujarat Giants vs Delhi Capitals LIVE Match Updates :મહિલા પ્રીમિયર લીગ 2026 ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે આપેલા 175 રનના પડકાર સામે  દિલ્હી કેપિટલ્સે 12.3 ઓવરમાં 5 વિકેટે 85 રન બનાવી લીધા છે બન્ને ટીમો આ પ્રમાણે છે ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા […]

વાંચન ચાલુ રાખો
સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

Final Up to date:Jan 27, 2026 10:15 PM IST પ્રશાંતનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે. gst deputy commissioner resigns લખનઉ: અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૂપી સીએમ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં બે ચોંકાવનારા કિસ્સા: બહેનને હેરાન કરતા શખ્સને ડરાવવા સગીરે તમંચો ખરીદ્યો, અન્ય આરોપીએ સ્વબચાવમાં પિસ્તોલ ખરીદી

અમદાવાદમાં બે ચોંકાવનારા કિસ્સા: બહેનને હેરાન કરતા શખ્સને ડરાવવા સગીરે તમંચો ખરીદ્યો, અન્ય આરોપીએ સ્વબચાવમાં પિસ્તોલ ખરીદી

Final Up to date:Jan 27, 2026 10:14 PM IST અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સગીર સહિત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હથિયાર રાખવાના ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 2 ચોંકાવનારા કિસ્સા અમદાવાદ: રખિયાલ અને ઓઢવમાંથી દેશી તમંચા અને પિસ્તોલ સાથે સગીર સહિત બે ઝડપાયા છે. જેમાં ઓઢવમાં […]

વાંચન ચાલુ રાખો
ભારે કરી! રોટલી પીરસાની બાબતે લગ્નમાં ધીંગાણું થઈ ગયું

ભારે કરી! રોટલી પીરસાની બાબતે લગ્નમાં ધીંગાણું થઈ ગયું

અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં જબરી મારામારી થઈ, જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધિંગાણું થયું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી. ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર, દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતુ કે ત્યાં જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ, સામાન્ય વાત એ હદે ઉગ્ર બની ગઈ કે […]

વાંચન ચાલુ રાખો
5-ડે વીકની માગ સાથે બેંક કર્મચારીની હડતાળ ઉતર્યા

5-ડે વીકની માગ સાથે બેંક કર્મચારીની હડતાળ ઉતર્યા

બેંક કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરતા રાજ્યભરમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ત્યાર સુરતમાં પણ બેન્ક કર્મચારીઓ મેદાન પડ્યાં છે. 5-ડે વર્ક વીક સહિતની વિવિધ માગોને લઈને કર્મચારીઓએ એક દિવસીય હડતાળનું એલાન આપ્યું છે. હડતાળને કારણે કરોડો રૂપિયાનાં નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં સરકારી તથા ખાનગી બેંકોના 5 હજારથી વધુ કર્મચારીઓ […]

વાંચન ચાલુ રાખો
અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધી, કહ્યું – હું અહીં જ સફરને વિરામ આપી રહ્યો છું

અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધી, કહ્યું – હું અહીં જ સફરને વિરામ આપી રહ્યો છું

Arijit Singh retires : પ્રખ્યાત સિંગર અરિજિત સિંહે મ્યુઝિક જગતમાં ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તે હવે પ્લેબેક સિંગિંગથી પોતાને દૂર કરી રહ્યા છે અને કોઈ નવા અસાઇનમેન્ટ લેશે નહીં. પોતાના સંદેશમાં અરિજિતે શ્રોતાઓને વર્ષોથી મળેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો અને પોતાના નિર્ણયની જાણ કરી હતી. અરિજિત સિંહે શું કહ્યું અરિજિત […]

વાંચન ચાલુ રાખો
‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

Final Up to date:Jan 27, 2026 9:44 PM IST ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું. અમિત શાહનું મોટું નિવેદન ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા […]

વાંચન ચાલુ રાખો
લગ્ન પહેલાં જરૂરથી કરાવો આ 4 મેડિકલ ટેસ્ટ, દરેક કન્યા અને વરરાજાનું ભવિષ્ય કરો સુરક્ષિત

લગ્ન પહેલાં જરૂરથી કરાવો આ 4 મેડિકલ ટેસ્ટ, દરેક કન્યા અને વરરાજાનું ભવિષ્ય કરો સુરક્ષિત

લગ્ન ફક્ત બે લોકોનું જોડાણ નથી પરંતુ બે પરિવારો અને બે જીવનનું જોડાણ છે. નવું જીવન શરૂ કરતી વખતે લોકો ઘણીવાર જન્માક્ષરના મેળ અને નાણાકીય સુરક્ષા પર ધ્યાન આપે છે, પરંતુ સ્વાસ્થ્યને ઘણીવાર અવગણવામાં આવે છે. તબીબી નિષ્ણાતો માને છે કે લગ્ન પહેલાં કેટલાક આવશ્યક મેડિકલ ટેસ્ટ કરાવવા માત્ર દંપતીના સુખી ભવિષ્ય માટે જ નહીં […]

વાંચન ચાલુ રાખો
ડમ્પરની ટક્કરથી ST બસમાં ઘૂસી ગઈ કાર, કાઢવા માટે 2 JCB બોલાવવા પડ્યાં

ડમ્પરની ટક્કરથી ST બસમાં ઘૂસી ગઈ કાર, કાઢવા માટે 2 JCB બોલાવવા પડ્યાં

પંચમહાલના શહેરાની અણિયાદ ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આગળ જઈ રહેલી કારને પાછળ આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર મારતા કાર એસટી બસની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારનું બોનેટ એસટી બસની નીચે ઘૂસી ગયું હતુ. ST બસ અને કારને અલગ કરવા માટે 2 JCB મશીન મદદ લેવી […]

વાંચન ચાલુ રાખો
અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લીધો, હવે ક્યારેય ફિલ્મી ગીતો નહીં ગાય, જાણો કેમ આવો નિર્ણય લીધો

અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લીધો, હવે ક્યારેય ફિલ્મી ગીતો નહીં ગાય, જાણો કેમ આવો નિર્ણય લીધો

Final Up to date:Jan 27, 2026 9:29 PM IST Arijit Singh retirement: અરિજીતે સત્તાવાર રીતે પ્લેબેક સિંગર તરીકે પોતાની સફર ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. News18 Arijit Singh retirement: જે અવાજને આખા દેશે પ્રેમ કર્યો, જેના ગીતો તૂટેલા દિલોને રાહત આપી, તો ક્યારેક કોઈના […]

વાંચન ચાલુ રાખો
ભગવાન કૃષ્ણની વાંસળીનું નામ શું હતું? જાણો એ વાંસળીની કહાણી જેના સૂરે બધાને મોહિત કરી લીધા હતા

ભગવાન કૃષ્ણની વાંસળીનું નામ શું હતું? જાણો એ વાંસળીની કહાણી જેના સૂરે બધાને મોહિત કરી લીધા હતા

Final Up to date:Jan 27, 2026 8:43 PM IST ભગવાન કૃષ્ણ અને તેમની વાંસળીની કથા ભારતીય સંસ્કૃતિમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ માત્ર એક સંગીત વાદ્ય નથી, પરંતુ પ્રેમ, ભક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે, ભગવાન કૃષ્ણની વાંસળીનું નામ શું હતું? ભગવાન કૃષ્ણની વાંસળીની કહાની અમદાવાદ: ભગવાન […]

વાંચન ચાલુ રાખો
‘માણસો રાક્ષસો બની રહ્યા છે…’ અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ ગુસ્સાથી લાલઘુમ, કહ્યું – કૂતરાથી વધુ તમારાથી ડર લાગે છે

‘માણસો રાક્ષસો બની રહ્યા છે…’ અભિનેત્રી સ્નેહા ઉલ્લાલ ગુસ્સાથી લાલઘુમ, કહ્યું – કૂતરાથી વધુ તમારાથી ડર લાગે છે

સલમાન ખાનની ફિલ્મ “લકી: નો ટાઇમ ફોર લવ” થી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર સ્નેહા ઉલ્લાલ તેની પહેલી જ ફિલ્મથી ઘરે ઘરે જાણીતી બની ગઈ. તેની સુંદરતા, વાદળી આંખો અને માસૂમિયતને કારણે તેને દર્શકોનો બહોળો પ્રેમ મળ્યો. જોકે સ્નેહા હવે મોટા પડદા પર ઓછી સક્રિય છે પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે […]

વાંચન ચાલુ રાખો
આધાર કાર્ડની નવી એપ કાલે લોન્ચ થશે! હવે આખા પરિવારના આધાર કાર્ડ એક જ જગ્યાએ સાચવી શકશો

આધાર કાર્ડની નવી એપ કાલે લોન્ચ થશે! હવે આખા પરિવારના આધાર કાર્ડ એક જ જગ્યાએ સાચવી શકશો

Final Up to date:Jan 27, 2026 8:21 PM IST આ નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહીં. News18 New Aadhaar App: શું તમે પણ પરિવાર સાથે મુસાફરી કરતી વખતે ઓળખપત્રના ભારે ભરખમ કાર્ડ્સથી કંટાળી ગયા છો? હવે […]

વાંચન ચાલુ રાખો
ન્યૂઝ 18ના અહેવાલ પર મહોર વાગી: ભાજપે 33 પૈકી 7 જિલ્લા સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા

ન્યૂઝ 18ના અહેવાલ પર મહોર વાગી: ભાજપે 33 પૈકી 7 જિલ્લા સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા

Final Up to date:Jan 27, 2026 8:14 PM IST ભાજપ દ્વારા 33 જિલ્લા પૈકી કુલ 7 જિલ્લાના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરી છે. ત્યારે જાણો કયા કયા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. 6 જિલ્લામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો જાહેર ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ બાકી હતી. જે અંગે અનેક અટકળો ચાલતી […]

વાંચન ચાલુ રાખો
નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

નેપાળમાં જેલ તોડીને ફરાર થયેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો, જાણો કેવી રીતે ભારતમાં ઘૂષણખોરી કરી

અમદાવાદમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે ગયા વર્ષે નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શન દરમિયાન જેલમાંથી ભાગી ગયો હતો અને પછી ભાગીને ભારત આવી ગયો હતો. ત્યાંની પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપસર આ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ ધર્મેશ ચુનારા તરીકે થઈ છે, જે અમદાવાદના ઠક્કર બાપા નગર રોડનો રહેવાસી […]

વાંચન ચાલુ રાખો