ડમ્પરની ટક્કરથી ST બસમાં ઘૂસી ગઈ કાર, કાઢવા માટે 2 JCB બોલાવવા પડ્યાં

ડમ્પરની ટક્કરથી ST બસમાં ઘૂસી ગઈ કાર, કાઢવા માટે 2 JCB બોલાવવા પડ્યાં

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



પંચમહાલના શહેરાની અણિયાદ ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આગળ જઈ રહેલી કારને પાછળ આવી રહેલા ડમ્પરે જોરદાર ટક્કર મારતા કાર એસટી બસની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારનું બોનેટ એસટી બસની નીચે ઘૂસી ગયું હતુ. ST બસ અને કારને અલગ કરવા માટે 2 JCB મશીન મદદ લેવી પડી હતી. દાવો કરાઈ રહ્યો છે કે ડમ્પરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર બંને લોકોનો બચાવ થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *