શું AI ગૂગલનો દબદબો ખતમ કરી દેશે? નવી ટેકનોલોજી કેવી હશે, જાણો Tech Predictions 2026
વર્ષ 2025 એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે પ્રયોગોનું વર્ષ હતું, પરંતુ 2026 એ વર્ષ હશે જ્યારે AI આપણા રોજિંદા જીવનના દરેક પાસામાં ઊંડે સુધી ઉતરી જશે. ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે એક અઠવાડિયા પહેલા જે અશક્ય લાગતું હતું, તે આજે વાસ્તવિકતા બની રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસ ઓનલાઇન અને ન્યૂઝ પેપરમાં નવી ટેક ક્રાંતિ […]
વાંચન ચાલુ રાખો