આ સિંગરની દુલ્હન બનશે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના, પતિએ આપ્યું અપટેડ
સ્મૃતિ મંધાનાની ગણતરી ભારતના બેસ્ટ ક્રિકેટરોમાં થાય છે. તેમણે પોતાના દમ પર અનેક મેચમાં ભારતીય ટીમને જીત અપાવી છે. તેનામાં કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે. તે ટૂંક સમયમાં સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે, અને પલાશે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. સ્મૃતિ મંધાના હાલમાં ભારતીય ટીમની સાથે મહિલા […]
વાંચન ચાલુ રાખો