IND vs ENG: શુભમન ગિલની ભૂલ, ઈંગ્લેન્ડને મફતમાં મળ્યા 63 રન, જાણો લોર્ડ્સમાં ભારતની હારના મુખ્ય 5 કારણો
ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ શુભમન ગિલનું વલણ હતું. છેલ્લી બે ટેસ્ટ મેચમાં બે સદી અને એક બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે લોર્ડ્સ ટેસ્ટમાં રન બનાવવા સિવાય બધું જ કર્યું. ક્યારેક તે ઈંગ્લેન્ડના બેટ્સમેન સાથે લડતો જોવા મળ્યો તો ક્યારેક તે અમ્પાયરો પર ગુસ્સે થતો જોવા મળ્યો. બેટિંગની વાત કરીએ તો, ગિલે પહેલી ઈનિંગમાં […]
વાંચન ચાલુ રાખો