IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ જ્યાં રમાવાની છે તે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કિંમત કેટલી છે? – Gujarati Information | IND vs ENG Check collection How a lot is the historic Lords Cricket Grounds price – IND vs ENG Check collection How a lot is the historic Lords Cricket Grounds price
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડનના સેન્ટ જોન્સ વુડમાં આવેલું છે. આ લંડનના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. જ્યાં મિલકતના ભાવ ખૂબ ઊંચા છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બ્રાન્ડ વેલ્યૂ અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લેતા આ સ્ટેડિયમની કિંમત વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કિંમત 26,000 કરોડ રૂપિયાથી વધુ છે. Source link
વાંચન ચાલુ રાખો